Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५९८
उत्तराभ्ययन सूत्र दमनार्थ पिचिन्तयन् कदाचिद् नगरतो पहिनि:मृतः सन् पश्यति-नलदामनामा कुविन्दः पुन मत्कोटरर्दष्ट दृष्ट्वा कोपाविष्टो भूत्वा तेषां विलमत्वेषयति । चाणक्यस्तथाकुन्त कुपिन्द दृष्ट्वा पृच्छति-कुरिन्द ! किमन्वेपयसि ? कुविन्द माह-मत्पुनदशदायिना मकोटकाना गृहम् , एव तवृत्त विदिता चाणक्यो मनसि विचारयति- योग्योऽय कुविन्दो पैरनिर्यातनस्य । इति मनसि विचार्य समेव नगराध्यक्ष कृतवान् ।
एकदा कोशपूरणार्थ चाणक्यः सुपर्णमाप्तिकामो देवाराधन कृतवान् । देवः करने का बहुत कुछ विचार किया पर समझ में नहीं बैठा । एक दिन इसी विषय का विचार करते २ चाणक्य नगर से बाहर जा पहुंचे। पहुँचते ही वहा एक नलदाम नामक कुविन्द (जुलाहे) को देखा जो अपने पुत्र को काटने वाले मकोडों के विल की तलास करने में बडे क्रोध से अभिभूत होकर इधर उधर फिर रहा था । चाणक्य ने इस प्रकार से तलाशी करने मे प्रयत्न करते हुए देखकर कुविन्द से पूछा कि हे कुविन्द ! कहो क्या दृढ रहे हो ? कुविन्द ने कहा मेरे पुत्र को एक मकोडे ने काट लिया है सो मैं उसके घर को देख रहा है । इस प्रकार कुविन्द की बात सुनकर चाणक्य ने मन में विचार किया कि यह कुविन्द वैर का बदला लेने में योग्य है। इस प्रकार विचार कर चागक्य ने उसे नगर का कोतवाल बना दिया।
एक समय की बात है कि खजाने की पूर्ति करने के निमित्त चाणक्य ने किसी देव की आराधना की। चाणक्य की आराधना से સખ્ત હાથે કામ લેવાને તેમજ દમન કેરડે વીઝવાને વિચાર કર્યો પરંતુ તેમ કરવુ અત્યારના સંજોગોમાં તેને ઉચિત ન લાગ્યું એક દિવસ આજ બાબ તને વિચાર કરતા કરતા ચાણક્ય નગરની બહાર જતા હતા, ત્યાં રસ્તામાં એક સ્થળે એક નલદામ નામના કવિન્દ (વણકર)ને જે જે પોતાના પુત્રને કરડનારા મકોડાનુ દર શેધી રહ્યો હતો તેને ચાણકયે પૂછયું, કુવિન્દ શું શોધી રહ્યો છે? ઘણા જ ક્રોધના આવેશથી અહીં તહીં ફરી રહેલા વિજે કહ્યું, મારા પુત્રને એક મ કેડાએ કરડી ખાધેલ છે, હું તેના ઘરને ગોતી રહ્યો છું આ પ્રકારની કુવિન્દની વાત સાભળી ચાણકયે વિચાર્યું કે, આ માણસ બદલે લેવામાં ચગ્ય છે આમ વિચારી તેને સમજાવી પછીથી ચાણકયે તેને નગરના કેટવાળાની જગાએ નીમ્યો
એક સમયની વાત છે–રાજ્યના ખજાનાને ભરપુર બનાવવા ચાણક્ય