Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
उत्तराध्ययन इत्थमनानुमानप्रयोगः यत् इष्टार्थप्रसाधक, न तत् कायपीडाकरत्वेऽपि दुःखदायक, यथा रत्नाणिजामधश्रमादि । इटार्थप्रसाधक च तपः। न चाऽस्याप्यसिद्धता, प्रशम: हेतुत्वेन तपसस्तत्परिपक्तितारतम्यात् परमानन्दतारतम्यस्यानुभूयमानत्वेन तत्सक तस्यापि प्रकाऽनुमानात् । मयोगध-यत्तारतम्येन यस्य तारतम्य तस्य प्रका तत्मार्पः, यथाऽग्नितापमक काञ्चनविशुद्धिमापः, अनुभूयते च प्रशमतारतम्येन परमानन्दतारतम्यम् , लोकमतीतत्वाच ।। ४४ ॥ __इसलिये ऐसा अनुमान यनाना चाहिये कि जो इष्ट अर्थ का प्रसाधक होता है वह काय का पीड़ा कारक होने पर भी दुःखदायक नही होता है, जैसे रत्नव्यापारियों का मार्गश्रम देशाटन का परिश्रम, इसलिये तप भी इष्ट अर्थ का प्रसाधक हैं अतः यह भी दुःखदायक नहीं है। तप में इप्टार्थप्रसाधकता असिद्धि नहीं है, क्यों कि तप प्रशम का हेतु है । तप द्वारा प्रशमभाव की जैसी २ तरतमता आत्मा में होगी वैसी२ परमानद की तरतमता भी आत्मा में अनुभवित होगा इसलिये प्रशम के प्रकर्ष में परमानद का भी प्रकर्ष अनुमित होता है। जैसे अग्नि के ताप के प्रकर्ष में काञ्चन की विशुद्धि का प्रकर्ष, प्रयोग से देखा जाता है। अत परम्परा रूप से तप इष्ट अर्थ का प्रसाधक सिद्ध होता है, क्यों कि तप प्रशम का कारण, प्रशम परमानद का कारण इस प्रकार बनता है ॥४४॥
આ માટે એવું અનુમાન બનાવવું જોઈએ કે, જે ઈષ્ટ, અથના પ્રસાદક હોય છે–તે કાયાને પીડા કારક હોવા છતા પણ દુ ખ દાયક થતા નથી જેમકે રત્વવ્યાપારીઓને માર્ગશ્ચમ દેશાટનને પરિશ્રમ-આ માટે તપ પણ ઇષ્ટ અર્થને પ્રસાધક છે માટે એ પણ દુખદાયક નથી તપમા ઈષ્ટાર્થ પ્રસાધ કતા અસિદ્ધ નથી, કેમકે, તપ પ્રશમને હેતુ છે તપ દ્વારા પ્રશમભાવની જેવી જેવી તારતમ્યતા આત્મામા હશે તેવી તેવી પરમાનદની તરતમતા પણ આત્મામા અનુભવિત થશે આ માટે પ્રશમના પ્રકર્થમાં પરમાન દન પણ પ્રકાશ અનુમિત થાય છે જેમ અનિના તાપના પ્રકર્શમા કાચનની શુદ્ધિ પક પ્રયોગથી દેખાય છે આથી પરપરા રૂપથી તપ પ્રશમનું કારણ પ્રશમ પરમાન દનુ કારણ આ પ્રકારથી બને છે કે ૪ |