Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
५५२
उत्तराष्पपनसरे कल्याण नास्ति । मयाऽनादिभवसमागत मिथ्यात्वमपनीय सम्यक्त्व लब्धम् । तदेव पुनः पुनरात्मनि दृढीकृत्य ज्ञानापरणीयाद्यएनिधर्मरजः समुत्सारणेन केालित्यप्राप्तिक मोक्षपद मम लधव्यमस्ति । अळमनेन तुन्छन विषयसु खेन । इति विमृश्य तपःसयमसमाराधनपूर्वकनिरतिचारसम्यक्त्वरक्षणेन दृढमति मुनिदर्शनपरीपह परिपा, क्षपाणिमारुह्य, केलिल लम्या स्वात्मकल्याण सा धितवान् । एवमन्यैरपि मुनिभिर्दर्शनपरोपहः सोढव्य । का विश्वास करना योग्य है। इन पौद्गलिक मुगों से जीवों का कुछ भी आत्महित नहीं हो सकता है। मैंने बड़ी कठिनता से अनादि भवा से ससक्त मिथ्यात्व का अपनयन कर सम्यरत्व का लाभ किया है । इसलिये यह दुर्लभता से प्राप्त होने वाली वस्तु (सम्यक्त्व) का नाश न होने पावे, इस प्रकार सचेष्ट होकर मुझे यार २ इस को निज आत्मा में दृढ करते रहना चाहिये, और ज्ञानावरणीय आदि अष्ट प्रकार कर्मरजके निवारण से केवलित्वकी प्राप्तिपूर्वक मुक्ति पदका लाभ करना चाहिये इसी मे मेरा कल्याण है। इन तुच्छ वैषयिक सुखो के सेवन से कौनसा निज का लाभ हो सकता है। इस प्रकार विचार कर तप एच सयम की आराधना करते हुए दृढ़ मति मुनिराज ने निरतिचार सम्यक्त्व की रक्षा से दर्शनपरीषह का सहन किया और क्षपकश्रेणी पर आरूढ हो कर केवलिपदका लाभ कर अपना आत्मकल्याण कर लिया। इसी प्रकार अन्य मुनिजनों को भी दर्शनपरिपहजयी बनना चाहिये। કાઈ પણ આત્મહિત થઈ શકવાનું નથી મે ભારે કઠીનતાથી અનાદિ ભવાથી સ સત મિથ્યાત્વનુ અપનયન કરી સમ્યકત્વને લાભ કર્યો છેઆ માટે આ દુર્લભતાથી પ્રાપ્ત થયેલ વસ્તુ સમ્યકત્વને નાશન થાય એ રીતે સચેત બનીને મારે વારંવાર એને મારા પિતાના આત્મામા દૃઢ કરતા રહેવું જોઈએ અને જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારની કમરજના નિવારણથી કેવલિત્વની પ્રાપ્તિ પૂર્વક મુક્તિ પદનો લાભ મેળવવો જોઈએ આ કરવામાં જ મારૂ કલ્યાણ છે તુચ્છ એવા વૈષયિક સુખોના સેવનથી મને ક લાભ થવાને છે? આ પ્રકારની દઢ વિચાર કરી તપ અને સયમની આરાધના કરતા દઢમતિ મુનિરાજે નિર તિચાર સમ્યકત્વની રક્ષાથી દર્શનપરીષહ સહન કરી ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ બની કેવલીપદને લાભ કરી પિતાના આત્માનું કલ્યાણ કર્યું આ રીતે અન્ય મુનિજને એ પણ દર્શનપરીષહ જયી બનવું જોઈએ