Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
I
प्रियदर्शिनी टीका अ० २ गा० १५ अरतिपरीपद्दजये अर्द्धद्दत्तदृष्टान्ता ३७९ एकदा तत्पूर्वभवपुत्रास्त तस्यैव श्राद्धदिने हतवन्तः, ततः स्वगृह एवासौ सर्पो जातः, तस्मिन्नपि भवे तस्य जातिस्मरण सजातम् । पुनस्त एव पूर्वभवपुत्रास्त सर्पगृहान्तमन्त दृष्ट्वा जन्तुः । तदनन्तरमसौ स्वपुनस्य पुत्रोऽभवत्, पिना तस्य ' अशोकदत्त ' इति नाम कृतम् । स तत्रापि जन्मनि जातिस्मरण प्राप्य मूकत्वमङ्गीचकार । पूर्वीया पुत्रवधूरिदानी माता जाता, कथमेना मातेति ब्रवीमि । पुत्रोऽपि पिताभनत् कथमेन 'तातः' इति सनोधयामि इत्येव मनसि विचार्य स मूकोऽभवत् । मातापितृभ्या तन्मूकत्वापनयनार्थ वहनः प्रयत्नाः कृतास्तथापि तस्य मूकत्वं नापगतम्, जतो लोकास्वं मूकनाम्नाऽऽह्वयन्ति ।
दिकको देखकर उस सूअर के बच्चे को जातिस्मरण ज्ञान हो गया । एक दिन की बात है कि पुत्रोने अपने बाप के श्राद्ध के निमित्त उससूअर को मार डाला । यह मर कर अपने ही घर मे सर्प हुआ । इस भव मे भी इसे जातिस्मरण ज्ञान हो गया । पुत्रों ने अपने घर में इधर उधर घूमते हुए सर्प को जब देखा तो उसको मार डाला । मर कर यह तृतीय भव में अपने पुत्र का पुत्र हुआ । पिताने इसका नाम, अशोकदत्त रक्खा । इस अवस्था में भी इसे जातिस्मरण ज्ञान हो ' गया, अतः इसने मूकपना अगीकार कर लिया । जो पूर्वभव मे मेरी पुत्रवधू थी वह इस भव मे माता हो गई है अतः कैसे तो इसे माता कह कर पुकारूँ तथा जो पुत्र था वह भी अब मेरा बाप बन गया हैइसलिये अब इसे पिता कैसे कहूँ, ऐसा मन में विचार कर उसने अपना
|
આ સૂવરના બચ્ચામા જાતિસ્મરણ જ્ઞાન થયુ એક દિવસની વાત છે. પુત્રાએ પેાતાના બાપના શ્રાદ્ધ નિમિત્તે આ સૂવરને મારી નાખ્યુ ત્યાથી મરીને ફરીથી પેાતાના એજ ઘરમા સપ થયે આ ભવમા પણ તેને જાતિ સ્મરણ જ્ઞાન થયુ પુત્રોએ પેાતાના ઘરમા આમ તેમ ઘુમતા સર્પને જ્યારે જોયા ત્યારે તેને મારી નાખ્યા . મરીને ત્રીજાભવમા પેાતાના પુત્રના પુત્ર (પૌત્ર) તરીકે જન્મ્યા પિતાએ તેનુ નામ અશેકદત્ત રાખ્યુ. આ અવસ્થામા પણ તેને જાતિસ્મરણ જ્ઞાન થયુ આથી તેણે મૌનવ્રત ધારણ કરી લીધુ પહેલા ભવમા જે મારી પુત્રવધૂ હતી તે આ ભવમા મારી માતા થઈ છે તે કેવી રીતે હુ માતા કહીને ખેાલાવુ જે મારા પુત્ર હતા તે અત્યારે મારા બાપ થઈ ગયેલ છે તેથી હવે તેને પિતા તરીકે કેમ સાધન કર્ ? એમ મનમાં વિચાર