Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा० ३१ मलाभपरीपहजये ढढणमुनिटष्टान्त ४५५ दित्यर्थः । जय मान.-याचिते सति गृहस्थ. स्वेन्छया दद्यात् न ा दद्यात् , तर कोऽस्त्यसतोपो न यति सति । एव भावनया लाभाभावेऽपि मुनिना समचेतसैन अनिकृतस्यान्ते नै भवितव्यमित्यलाभपरीपहो पिजितो भवतीति । . भावार्य-अलाभपरीपह पर विजय पाने के लिये साधु की विचारधारा कैसी होनी चाहिये यह बात इस गाया दारा सत्रकार ने प्रदर्शित की है। ये कहरहे है कि सायु जय गोचरी के लिये किसी मद्गृहस्थ के यहां जाता है और आहारादिककी याचना करता है तो उसको इच्छा की पूर्ति होना न होना यह साधु के हाथ की बात नही है। गृहस्थ की भावना होगी तो वह देगा-नही होगी तो नही देगा। साधु की कोई इस में जयदस्ती तो है नहीं, अत. ऐसी परिस्थिति में जय कि साधु को आहार का लाभ न हो तो उसका कर्तव्य है कि वह अपनी आत्मा को व्यर्थ में क्लेशित न करे, और न उस पर रुष्ट परिणति हो धारण करे। विचार यह करे कि-आज नहीं मिला तो कल मिल जायगा, कल भी न मिला तो परसों मिल जायगा, इसमे सोच फिकर करने की पात ही कौन सी है। दाता का भाव होगा तो देगा, नही होगा तो नहीं देगा। इम तरह जो साधु वर्तता रहता है वह वीर मुनि अलाभ परीपर को अवश्य जीत लेता है।
ભાવાર્થ—અલાભપરીષહ ઉપર વિજય મેળવવા માટે સાધુની વિચારધારા કેવી હોવી જોઈએ એ વાત આ ગાથા દ્વારા સૂત્રકારે પ્રદર્શિત કરેલ છે તેઓ કહે છે કે, સાધુ જ્યારે ગોચરી માટે કેઈ ગૃહસ્થને ઘેર જાય અને આહા રાદિકની યાચના કરે તે તેની ઈચ્છાની પૂતી થવી કે ન થવી તે સાધુના હાથની વાત નથી ગૃહસ્થની ભાવના હોય તે આપે, નહી હોય તે આપ વાના નથી સાધુની કોઈ જબરજસ્તી હોઈ શકે નહિ આથી આવી પરિસ્થિ તિમાં કઈ સાધુને આહારને લાભ ન થાય તે તેનું કર્તવ્ય છે કે તે પોતાના આત્માને નકામો તષિત ન કરે અને ન તો તેના ઉપર ગુસ્સે કરે વિચાર એ કરે કે, આજ ન માન્યું તે કાલે મળશે કાલે નહી મળે તે પરમ દિવસ મળશે આમા ફિકર ચિતા કરવાની હેય જ નહિ દાતાને ભાવ હશે તે આપશે, નહી હોય તે નહી આપે આ પ્રકારે જે સાધુ વર્તતા રહે છે તે વીર મુનિ અલાભપરીષહને અવશ્ય જીતી લે છે