Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराभ्ययनस्ते या यत्रासौ भिक्षाद्यर्थ याति तन तत्र लोकस्तद्गन्धेन विमना भवति । मुनिश्र तिरस्कार प्राप्नोति तथाप्यसौ जल्लपरीपई सहते। . ___ तदनन्तर विशाखाचार्यस्तमनवीर-वत्स ! वदेहदौर्गन्ध्याद् भृशमुद्देगो जनानां जायते, तस्मादुपाश्रय एव त्वया स्थातव्य, न तु रहिहस्यसनिधो गन्तव्यम् । इत्थ वद्वचन निशम्य विशुद्धमतिमुनिस्तस्मिन्नेोपायये स्थितः। अन्तमान्ताहारेण दुर्वलशरारोऽसौ विशुद्धमतिमुनि. स्वगुरु प्रायं तदाज्ञामादाय पादपोपगमन कृत्वा स्वकल्याण साधयामास । एवम यमुनिभिर्जलपरीपहः सोढव्यः ॥ ३७॥ जहा जहां ये भिक्षा के लिये जाते वहार लोग उनके शरीर की दुर्गन्ध से व्याकुल हो उठते । इस दुर्गन्ध के कारण मुनिराज का भी तिरस्कार होने लगा। फिर भी उन्हों ने इस तर्फ ध्यान नहीं दिया और जल्ल. परीपह को जीतने में ही वे अपनी सारी शक्ति लगाते रहे। .
विशाखाचार्य ने एक दिन इनसे कहा वत्स! तुम्हारे शरीर की दुर्गन्ध से लोगों में बडा असन्तोप फैल रहा है वे बडे उद्विग्न होते हैं, इसलिये तुम अब कही न जाकर सिर्फ उपाश्रय मे ही रहा करो। इस प्रकार गुरु महाराज के वचन सुनकर विशुद्धमति मुनिराज अब उपाश्रय में ही रहने लगे-बाहर गृहस्थो के यहा आना जाना बंद कर दिया । अन्त प्रान्त आहार से इनका शरीर भी दुर्बल हो गया था, अतः अपने गुरु महाराज से प्रार्थना कर इन्हों ने उनकी आज्ञानुसार पादपोपगमन सधारा धारण कर लिया और अपना कल्याण साध कर ગભરાઈ જતા હતા જ્યા જ્યા એ ભિક્ષા લેવા જતા ત્યાં ત્યાં લોકે એના શરીરની દુર્ગધથી વ્યાકુળ બની જતા અને આ દુગર ઘના કારણે જ્યા ત્યા મુનિરાજનો પણ તિરસ્કાર થવા લાગે તે પણ તેમણે એ તરફ ધ્યાન ન આપ્યું અને જળપરીષહ જીતવામાં જ પિતાની બધી શક્તિ લગાડી રહ્યા
વિશાખાચાર્યે તેને એક દિવસ કહ્ય, હે વત્સ! તમારા શરીરની દુર્ગધથી લોકમા ઘણે અસતેષ ફેલાઈ રહ્યો છે. આથી ઘણા ઉદ્વિગ્ન બને છે, માટે તમે હવે કયાય ન જતા ફકત ઉપાશ્રયમાં જ રહ્યા કરો આ પ્રકારનું ગુરુમહારા જનુ વચન સાભળીને વિશુદ્ધમતિ મુનિરાજ હવે ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા બહાર ગૃહસ્થને ત્યાં જવા આવવાનું બંધ કરી દીધુ અન્ત પ્રાન્ત આહારથી તેમનું શરીર પણ દુર્બળ થઈ ગયુ, અને પિતાના ગુરુમહારાજને પ્રાર્થના કરી તેમની આજ્ઞા અનુસાર પદપેપગમન સ થારે ધારણ કર્યો ”