Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९०
उत्तराभ्ययसूत्रे
धित्वात् स्वास्थः सन्नधो नजन्तमरुणाचार्यस्य शिष्य सुधर्मशीलनामक मुनिं दृष्ट्वा धर्मद्वेपादचिन्तयत्- 'अस्य मुनेः शिरसि पाद निक्षिपामि ' इति एवं विचिन्त्य, स तन्मस्तकोपरि स्वपादमवलम्बित कृतवान् ।
यदा यदा भिक्षार्थ स्थण्डिलभूमौ वा मुनिस्तद्भवनाऽऽसन्नमार्गेण गच्छति, तदा तदाऽसौ पुरोहितः स्वगवाक्षे उपविश्य मुनिमस्तकोपरि पादधारणबुद्धया स्वपादौ तत्रापि कृत्वा हृष्टो भवति । एन निरन्तर कुर्बाण दृष्ट्राऽपि शान्तरसमुद्रोऽसौ मुनिर्मनसाऽपि नाकुप्यत् । एकदा मुनिमस्तकोपरि पाद निक्षिपन् स में रहता था। जिन शासन के प्रति इसका विरोध सदा से चला आता था। एक दिन की बात है कि जब यह अपने मकान के झरोखे में बैठा हुआ था उसी समय इसने अरुणाचार्य के एक शिष्य को कि जिनका नाम सुधर्मशील मुनि था दृष्टि को झुकाकर जाते हुए देखा । देखकर धर्म के प्रति द्वेप होने की वजह से इसने उसी वख्त विचार किया कि आज मैं इस मुनि के मस्तक पर पैर रखु । ऐसा विचार कर झरोखे के पास से निकलते हुए मुनि के सिर के ऊपर अपने पैर लटका दिये ।
एक दिन उस नगर के सेठ ने कि जिसका नाम सुभद्र था इस पुरोहित को मुनि के मस्तक के ऊपर पैर रखते हुए देख लिया । मुनि के मस्तक ऊपर पुरोहित पैर इस तरह रखता था कि मुनि जबर भिक्षा के लिये या शौच के लिये उसके मकान की खिड़की के पास के मार्गसे हो कर निकलते तबर यह पुरोहित अपने मकानकी उस खिडकी में बैठ जाता और चलते हुए मुनि के मस्तक ऊपर अपने दोनों पैर તેના વિરાધ સદા ચાત્યા આવતા હતા એક દિવસની વાત है, क्यारे ते પેાતાના મકાનના ઝરૂખામા બેઠેલ હતા તે સમયે તેશે અરૂણુાચાયના એક શિષ્યને કે જેનુ નામ સુધર્મશીલ મુનિ હતું તેને નીચે માથુ રાખી જતા તેણે જોયા જોઈ ને ધર્મના તરફ દ્વેષ હોવાના કારણે તેણે તે વખતે વિચાર કર્યો કે, આજ હુ આ મુનિના મસ્તક ઉપર પગ રાખુ એવે વિચાર કરી જીરૂ ખાની પાસેથી નિકળતા મુનિના માથા ઉપર પેાતાના પગ લટકાવ્યા
એક દિવસ એ નગરના જ સુભદ્ર નામના શેઠે આ પુરહિતને મુનિના માથા ઉપર પગ રાખતા જોઈ લીધા મુનિના માથા ઉપર પુરાહિત પગ એવી રીતે રાખતા કે, મુનિ જ્યારે જ્યારે ભિક્ષા માટે અગર શૌચ માટે તેના મકાનની ખડકીની પાસેના માગેથી નીકળે ત્યારે ત્યારે તે પુરાહિત પોતાના મકાનની ખડકીમા બેસી રહેતા, અને ચાલતા મુનિના માથા ઉપર પેાતાના પગ રાખત