Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका अ० २ गा ४३ महानपरीपहजय मया नोपलन्धम् । तदनुपलब्धौ च दुस्त्यजमैथुनात् प्रतिनिवर्तन मम व्यर्थम् । क्या निरर्थक मुमहत्तः = इन्द्रियनोइन्द्रियव्यापारनिरोधेन सुष्टुसवरयुक्तोऽभवम् , योऽहं कल्याण पापक वा धर्म-वस्तुस्वभाव, साक्षात्=परिस्फुट, नाभिजानामि अभि -सर्वया निरवशेपविशेषपूर्वक न जानामि । अय भावः-"जे एग जाणइ, से सच जाणइ, जे सव्व जाणइ, से एग जाण" इत्यागमपचनाच्छद्मस्थोऽह किमप्येकमपि वस्तुस्वरूप न तत्त्वतो जानामि, यदि साक्षात् समस्तभावस्वभावभासक केवलालोक न लब्धपान् , तर्हि किमनेनाल्पेन मुकुलितवस्तुस्वरूपज्ञानेन, इत्येव विपाद न कुर्यादिति ।
तया-तपउपधानादिभिर्निर्जराहेतुभिरपि उद्मस्थावस्था न निवर्तते-निरवशेष न लीयते, किं तर्हि ममानेन क्रियाकलापेन ? इति विचिन्त्य मुनिर्विपाद न कुर्यात् । तथा इन्द्रिय नोइन्द्रिय का निग्रह भी किया है वे सब निरर्थक हैं। क्यों कि अभीतक मुझे शुभाशुभ वस्तु का सपूर्णरूप से ज्ञान कराने चाला केवलज्ञान तो प्राप्त हुवा ही नहीं है। उसके न होने पर इस द्रव्य क्षेत्र काल एव भाव की मर्यादा को लेकर वस्तु के स्वरूप को प्रकट कराने वाले इन अवधिमनःपर्ययज्ञान से क्या लाभ है। इस प्रकार विचार कर साधु अपनी आत्मा को दुःखित नहीं करे।
तथा-निर्जरा के कारण इन तप एव उपधान आदि के आचरण करने से मुझे लाभ ही क्या हआ, क्यों कि अभीतक मेरी छद्मस्थावस्था तो दूर नहीं हुई है । समस्त ज्ञानावरणीयकर्म नष्ट होकर जय तक केवलज्ञान प्राप्त नहीं होता तबतक छद्मस्थावस्था रहती है। अत: केवलज्ञान की प्राप्ति का अभावस्वरूप अज्ञानपरीपह साधु को जीतना चाहिये । तथा तप एव उपधान आदि जो निर्जरा के हेतु हैं उनसे मेरे નિગ્રહ પણ કર્યો છે તે બધુ નિરર્થક છે કેમકે, હજી સુધી મને શભાભ વસ્તુનું એ પૂર્ણરૂપથી જ્ઞાન કરાવનાર કેવળજ્ઞાન તે પ્રાપ્ત થયું નથી તેના ન હેવાથી આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદાને લઈને વસ્તુના સ્વરૂપને પ્રગટ કરાવનાર આ અવધિમન પર્યયજ્ઞાનથી શું લાભ છે ? આ પ્રકારને વિચાર કરી સાધુ પિતાના આત્માને દુ ખી ન કરે
તથા-નિર્જરાનું કારણ આ તપ અને ઉપધાન આદિ આચરણ કરવાથી મને લાભ શું છે ? કેમકે, હજી સુધી મારી છ% અવસ્થા દૂર થઈ નથી જ્યાં જીવી જ્ઞાનાવરણીય કર્મને નાશ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યા સુધી છવસ્થ અવસ્થા રહે છે આથી કેવળજ્ઞાનની પ્રાપ્તિના અભાવ સ્વરૂપ અજ્ઞાનપરીષહ સાધુએ છત જોઈએ તથા તપ અને ઉપધાન આદિ જે નિર્જરાના હેતુ છે.