Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८१
प्रियदर्शिनी टीका अ० २ गा १५ अरतिपरीपहजये अर्हद्दत्तदृष्टान्त छाया-तापस ! किमनेन मूफनतेन प्रतिपद्यस्व ज्ञात्वा पर्मम् ।
मृत्वा सूफर उरगो जातः पुत्रस्य पुन इति ॥ १॥" मूकस्ता गाथा श्रुत्वाऽऽश्वयं गतस्तो प्रणम्य पृच्छति - भरद्भिरेतत् कथ ज्ञातम् ? तो ब्रूतः-इहोद्यानेऽस्मद्गुरवः समवसृतास्ते खलु जानन्ति । ततोऽसौ मूकस्ताभ्यां अमणाभ्या सह गत्वा नगरोद्याने स्थविराणा वन्दन कृत्वा तद्देशना श्रुत्वा श्रावको भूत्वा मूकत्व परित्यक्तवान् ।।
इतश्च कृतजातिमदः पुरोहितपुरजीनदेवः कृताञलिः सन् महाविदेहे तीर्थकरसमीपे पृच्छति-भगवन् । फिमह मुलभगोधिस्तदितरो वा' भगवता प्रोक्तम्-त्व दुर्लभगोधिकोऽसि । देवः पुनरपृच्छत्-इत च्युतः सन् कुनाहमुत्पन्नो भविष्यामि ?
इस गाथा को सुनकर मूक को वडा भारी आश्चर्य हुआ। उसने उन दोनों को नमस्कार कर पून-आपने हमारी सूअर की पर्याय से लेकर यहा तक की समस्त परिस्थिति कैसे जानली ? उन्होंने कहा कि इस नगर के उद्यान मे हमारे गुरु महाराज पधारे हुए हैं वे तुम्हारी इस समस्त स्थितिको जानते हैं। मूकने जब यह सुना तो वह उन दोनों मुनियों के साथ उद्यान मे आया । उसने सब मुनियों को नमस्कार एव वदन किया । पश्चात् उनसे धर्मका उपदेश सुनकर श्रावक हो गया और मूकता का परित्याग कर दिया।
जातिमद करने वाला जो पुरोहितपुत्र का जीव था कि जो मरकर देव की पर्याय से उत्पन्न हुआ या उसने हाय जोड कर महाविदेह क्षेत्र मे तीर्थंकर श्री सीमधर स्वामी के पास ऐसा प्रश्न किया
આ ગાથા સાભળીને તે મૂગાને ભારે આશ્ચર્ય થયુ તેણે આ બન્ને વિરેને નમસ્કાર કરીને પૂછયું, “તમેએ મારી સૂવરની સ્થિતિથી માડીને આજ સુધીની સમસ્ત પરિસ્થિતિ કેમ જાણી?” તેઓએ કહ્યું કે, “આ નગરના બગીચામાં અમારા ગુરુ મહારાજ પધાર્યા છે અને તેઓ તમારી સઘળી બીના જાણે છે » મૂગાએ જ્યારે આ જાણ્યું ત્યારે તે મને મુનિએની સાથે બગીચામાં આવ્યું, અને તેણે બધા મુનિએને નમસ્કાર અને વદના કરી ત્યાર પછી તેમની પાસેથી મને ઉપદેશ સાભળીને તે શ્રાવક બની ગયો અને મૂ ગાપણાને છેડી દીધુ
જાતિમ કરવાવાળા પુરોહિત પુત્રને જીવ જે મરીને દેવની પર્યાયમાં ઉત્પન્ન થયો હતો તેણે હાથ જોડીને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર શ્રીમધર સ્વામી ની સમક્ષ એ પ્રશ્ન કર્યો કે, “હે ભગવત! હું સુલભબધી છુ કે દુર્લભબધી છું ?” ભગવાને જવાબમાં કહ્યું કે, તમે દુર્લભબધી છે દેવે કરી પ્રશ્ન