Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा २६-२७ वधपरीपहजयः
४३९ परमा दशपिधेषु धर्मेषु माधान्यात् प्रकृप्टा, ज्ञात्वा मुनिः, भिक्षुधर्मक्षान्त्यादिक स्वात्मस्वरूप पा विचिन्तयेत्, यथा-क्षमामूल एव धर्मः, यच्च मा निमित्तीकृत्याय कर्मोपचिनोति, तर ममैव पूर्वकर्म कारणमिति ममैर दोपः, तस्मादेन मति कोपो नोचित इति ॥२६॥ पूर्वोपार्जित कर्म कारण है अतः इसमें मेरा ही दोष है इसलिये इसके प्रति कोप करना मुझे उचित नहीं है।
भावार्थ-मुनि जनों की यह विचारधारा कितनी सुन्दर है। वजहृदय वाला शत्रु भी इस विचार के सामने नतमस्तक होकर अपनी क्रूरता का परित्याग कर देता है । एक तरफ ताना मारणा आदि क्रियाएँ हो रही है तो दूसरी ओर उस पर प्रतीकार न करते हुए अपने पूर्वापार्जित कर्म को ही बलवान माना जा रहा है कि-पूर्वोपाजित कर्मों का यह फल मुझे मिल रहा है, इस वेचारे का क्या दोप है। अफसोस केवल उस मुनि आत्मा में इसी घातका हो रहा है कि जो यह प्राणी मेरा निमित्त लेकर नवीन कर्मों का बधक बन रहा है। इस प्रकार मन तक में भी जा प्रतिकार करने की भावना का उदय निषिद्ध पतलाया गया है वहा और अन्य प्रतिकारों के करने की तो यात ही क्या हो सकती है। महात्मा का यहा कितना अच्छा उपदेश है कि वह ताडित होने पर भी अपनी उत्तम क्षमाको न छोडे । कुल्हाडा રહેલ છે તેમાં મારા જ પૂર્વોપાજીત કર્મ કારણરૂપ છે આથી તેમા મારેજ દેવ છે માટે તેના પ્રતિ ક્રોધ કરે મને ઉચિત નથી,
ભાવાર્થમુનિઓની આ વિચારધારા કેટલી સુન્દર છે વજ હૃદયવાળે શત્રુ પણ આ વિચાર સામે નતમસ્તક બની પિતાની કુરતાને ત્યાગી દે છે એક તરફ ધાકધમકી અને માર મારવાની હદ સુધીની ક્રિયાઓ થાય છે, ત્યારે બીજી તરફ આને પ્રતિકાર ન કરાતા પિતાના પૂર્વોપાર્જીત કર્મોને જ બળવાન માનવામાં આવે છે “પૂર્વોપાત કર્મોનુ ફળ મને મળી રહ્યું છે એ બિચારાને કેઈજ દોષ નથી” મુનિના આત્મામાં અકસેસ ફક્ત એ વાતને થાય છે કે, આ પ્રાણી અને નિમિત્ત બનાવીને નવા કર્મોને બધ બાધી રહેલા છે આ પ્રમાણે મનમાં પણ પ્રતિકાર કરવાની ભાવનાના ઉદયને નિષેધ બતા વવામાં આવેલ છે, ત્યાં અન્ય પ્રતિકાર કરવાની તે વાત જ' કયા રહી? મહાત્માને આ કે સુન્દર ઉપદેશ છે કે તેને ધાકધમકી કેઇના તરફથી અપાય અથવા માર મારવામાં આવે તે પણ પિતાની ઉત્તમ ક્ષમાને ન