Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका गा १५ आत्मदमने पल्लीपतिदृष्टान्ते
मेधा पिपीलिका हति, यूका कुर्याज्जलोदरम् ॥ कुरुते मक्षिका वान्ति, कुष्ठरोग च कोलिकः ॥ १ ॥ कण्टको दारुखण्डं च वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तर्निपतित, स्वालु विध्यति वृश्चिकः ॥ २ ॥ विलग्नस्तु गले वालः, स्वरभगाय जायते । इत्यादयो दृष्टदोषाः सर्वेषा निशिभोजने ॥ ३ ॥ तथैव परलोकेऽपि दुर्गतिर्जायते ध्रुवम् । तस्मात् रानौ न भुञ्जीत मोक्त भगवता सदा ॥ ४ ॥ लिये उनके पीछे २ गये । वहा आचार्य ने उन्हें रात्रिभोजन न करने का उपदेश दिया। उस समय में उन्हों ने बतलाया कि रात्रिभोजन में अनेक दोष है, क्यों कि सूर्यास्त हो जाने से उस समय अनेक सूक्ष्म जीवों का प्रचार और उत्पत्ति होती है तथा यदि भोजन में पिपीलिकाकडी खाने में आ जावे तो खाने वाले की बुद्धि नष्ट हो जाती है । जू यदि भोजनमे खाने मे आ जावे तो जलोदर नामका रोग हो जाता है। भोजन में मक्षिका आ जानेसे चमन होता है, भोजनमे कौलिक करोळिया के खाने से कुष्ठरोग होता है, काटा तथा लकडी की फांस से गले में घोर दुःख होता है, छु खाने मे आ जाय तो तालु का भेदन होता है, केश - खाने में आ जावे तो स्वर का भग होता है इत्यादि अनेक दोष रात्रिभोजन मे है । तथा परलोक मे रात्रिभोजन करने वाले को दुर्गति की प्राप्ति होती है । इसलिये किसी को रात्रिभोजन नही करना चाहिये । મહારાજને પહાચાડવા તેમની પાછળ પાછળ ગયા ત્યા આચાર્યે તેમને રાત્રી ભાજન ન ડરવાના ઉપદેશ આપ્યા, તે વખતે તેમણે જણાવ્યુ કે રાત્રી ભાજનમા અને દોષ છે કેમકે, સૂર્યાસ્ત થઈ જવાથી અનેક સૂક્ષ્મ જીવાનેા પ્રચાર અને ઉત્પત્તિ થાય છે અને ભેજનમા જો પીપીલીકા–કીડી ખાવામા આવી જાય તે બુદ્ધિના નાશ થાય છે જી વગેરે જે ખાવામા આવી જાય તા જળેાદર નામના રોગ થાય છે, મામી આવી જવાથી ઉલટી થાય છે, જો કરાળીચેા ખાવામા આવી જાય તેા ફાઢ થાય છે, કાઢા તેમજ લાકડાની ફ્રાસ જેવુ ખાવામા આવી જાય તા ગળામા અટકાઈ જાય છે અને ણુ દુખ થાય છે, વિંછી ને ખાવામા આવી જાય તા તાળવું તેાડી નાખે છે, મેઘવાળા ખાવામા આવી જાય તે સ્વરના ભૃગ થાય છે ઈત્યાદિ અનેક દોષ રાત્રી ભેજનમા છે અને રાત્રી ભેજન કરનારને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. આ માટે કાઈ એ રાત્રી લાજન ન કરવુ
११५