Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका गा १५ आत्मदमने सेचनकहस्तिदृष्टान्त १२१ चिन्तयति, यदा कथमपि मे पालको भविष्यति तदाऽनेन इनिष्यते । ततः सा हस्तिनी गृथादपसरति, क्रमेण प्रहर प्रहरद्वयमन्तरितं कृत्वा यूयमध्ये मिलनि, क्रमशः सा द्वितीये दिवसे यूथमध्ये गत्वा मिलति एव कुर्वत्या तया प्रसवसमये समागते सति तापसाथमो दृष्टः, सा तत्राऽऽलीना गुप्तस्थाने प्रसूता, वालका सजाव.। स वालकस्तत्र यया तापसकुमारा घटादिभिरुद्यानगतान वृक्षान् सिञ्चन्ति, तथा जलाशय गत्वा स्वशुण्डाया जलं भृत्या पक्षान् सिञ्चति । ततस्तापसैस्तस्य निवास करता था। वहा जितने भी नवीन बच्चे पैदा होते थे सब को मार डालता था। एक समय की यात है कि एक हस्तिनी गर्भवती हुई। गर्भावस्था मे हस्तिनी ने विचार किया कि जब मेरी कुक्षि से बच्चा पैदा होगा तो यह निश्चय है कि यह दुरात्मा गज उसे विना मारे नहीं रहेगा, अतः अच्छी अब यही है कि मैं इस यूथ से अलग ही होकर रह । ऐसा विचार कर यूध से अलग रहने लगी-परन्तु यह अलग रहने का भेद प्रकट न हो जाय इस ख्याल से पहिले तो वह यूथ में एक २ दो २ प्रहर के बाद आती जाती रही, फिर १-१-२-२ दिन के बाद मिलती रही। इस प्रकार करते २ जव उसके प्रसव का समय नजदीक आ गया तो वह किसी तापस के आश्रम में जा पहुंची। वहां पर गुप्तस्थान में प्रच्छन्न होकर उसने बच्चे को जन्म दिया। बच्चा क्रमश बढने लगा। यहा पर जिस तरह तापस कुमार घडो में पानी भरकर उद्यान के वृक्षो को सीचा करते थे उसी प्रकार यह हाथी का बच्चा भी जलाशय से अपनी सूड मे पानी भर कर उद्यान के वृक्षों (હાથી) નિવાસ કરતે હતું ત્યા જેટલા નવા બચ્ચા જન્મતા હતા તે બધાને તે મારી નાખતે એક સમયની વાત છે એક હાથણી ગર્ભવતી થઈ, ગર્ભાવસ્થામાં હાથણીએ વિચાર કર્યો કે જ્યારે મને બષ્ણુ અવતરશે ત્યારે એ વાત નિશ્ચિત છે કે આ દુરાત્મા હાથી તેને મારી નાખ્યા વગર રહેશે નહી આથી સારૂ તે એ છે કે, આ જુથથી જુદા પડીને રહુ આવો વિચાર કરી તે જુથથી જુદી રહેવા લાગી પર તુ અલગ રહેવાને ભેદ પ્રગટ ન થઈ જાય એ માટે તે જુથમા અવાર નવાર આવતી જતી અને ધીરે ધીરે એકેક દિવસ અને બબ્બે દિવસના અંતરે આવતી જતી આ પ્રકારે કરતા કરતા જ્યારે તેને પ્રસવ સમય નજીક આવ્યો ત્યારે તે કોઈ તપસ્વીના આશ્રમમાં જઈ પહોચી અને ત્યાં ગુપ્ત સ્થાનમાં પ્રછન્ન-છૂપાઈને બચ્ચાને જન્મ આપે બચુ મોટુ થવા માડયું, ત્યાં જે રીતે તાપસ કુમાર ઘડામાં પાણી ભરીને ઉદ્યાનના વૃક્ષોને પાતા હતા તે રીતે આ હાથીનું બચ્ચું પણ જળાશયથી પોતાની સુ ઢામાં પાણી ભરીને
उ०१६