Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સર
उत्तराध्ययन सूत्रे
किंचित्कार्यकरणाय प्रोक्तो यस्यात्, तदा शिष्येण शय्याया स्थितेनेव न श्रोतव्यम्, किंतु गुरुपचनश्रवणसमनन्तरमेव सभ्रान्तचेताः सविनयः कृताञ्जलिः सन् गुरोः समीपमागत्य चरणारविन्द वन्दमानः ' अनुगृही वोऽहम् ' इति मनसि मन्यमानो वदेत् -' भदन्त ! आज्ञापयतु किं विधेय मया ' इति ॥ १८ ॥ मोक्षाभिलापी शिष्य का कर्तव्य है कि वह आचार्यादिक को दाये वायें बैठे । कारण कि इस प्रकार बैठने से गुर्वादिक की पक्ति में उसका समावेश होता है । दर्शनार्थी लोग शिष्य को समझेंगे कि यही गुरु महाराज है । तथा शिष्य के प्रति जन गुरु को देखने की इच्छा होगी तो वे अपनी गर्दन को मोड़कर उसको देखेंगे, इससे उनकी गर्दन में तथा स्कन्ध आदि फिराने में तकलीफ होगी, तथा गुरु महाराज का सहा आदि होने से शिष्य को आशानना आदि दोप लगने का सभव है । इसलिये गुरु महाराज की बराबरी मे नही बैठना चाहिये । गुरु महाराज के आगे भी इसी तरह से नही बैठना चाहिये । कारण कि इस प्रकार से बैठने मे गुरु महाराज को वन्दना निमित्त आने वालो को उनके दर्शनो मे अन्तराय होती है । इसी प्रकार गुरु के पीछे भी शिष्य को नही बैठना चाहिये क्यों कि इस प्रकार से बैठने पर गुरु को शिष्य का मुख नही दीख सकेगा और शिष्य को गुरु का मुख नही दीख सकेगा, इससे वाचना पृच्छना आदि मे अन्तराय होने से उनका आनद જાણી લેવા જોઈએ, આ કૃતિકર્મના ચાગ્ય આચાય આદિ હાય છે મેાક્ષા ભિલાષી શિષ્યનું કર્તવ્ય છે કે તે આચાય આદિથી ડામા-જમણા ન બેસે કારણ કે, આ પ્રકારે બેસવાથી ગુરુ આદિની ૫તિમા તેને સમાવેશ થાય છે દના લેાક શિષ્યને જ ગુરુ મહારાજ માની લે શિષ્ય તરફ્ જ્યારે ગુરુ મહારાજને જોવાની ઈચ્છા થાય ત્યારે તે પેાતાની ગરદન મરડીને તેના તરફ જોશે આથી એમની ગરદનમા તથા ખભા વગેરે ફેરવવામાં તકલીફ થશે તથા ગુરુ મહારાજનુ સ ઘરું આદિથવાથી શિષ્યને અશાતના આદિ દ્વેષ લાગવાને સ ભવ આ માટે ગુરુ મહારાજની ખરાખરીમા બેસવુ ન જોઈ એ તેમ ગુરુ મહારાજની આગળ પણ આ રીતે એસવુ ન જોઈએ કારણ કે આ પ્રકારના પ્રેસવાથી ગુરુ મહારાજની વદના માટે આવનારને તેમના દર્શનમા અ તરાય થાય છે. આ પ્રકારે ગુરુની પાછળ પણ શિષ્યે એસવુ ન જોઈ એ કેમ કે આ રીતે બેસવાથી શુરુ શિષ્યનુ મુખ જોઈ શકતા નથી અને શિષ્ય, ગુરુનુ મુખ જોઈ શકતા નથી અને ગુરુ શિષ્યનુ મુખ જોઈ શકે નહી આથી વાચના પૃષ્ઠના આદિમા અતરાય થવાથી એના ६