Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका १० २ गा० १३ आचेलक्ये सोमदेवदृष्टान्त आर्यरक्षिताचार्येण स्वपितुद्धावस्थाया तारणबुद्धया पूर्वज्ञाने उपयोग दत्ता तथैवासौ पत्राजितः।
अन्यदा कदाचिद् गृहस्थालकाः साधूना बन्दनार्थ तन मडल्या समागताः, आचार्यः क्वचिदन्यत्र तदानीं गतश्वासीत् , तर साधुभिरिद्भितेन प्रतियोगितास्ते पालका वदन्ति-इम छनधर मुक्त्वाऽन्यान् सर्वान् साधून वन्दामहे । इत्युक्त्वा ते नालका एक छत्रधर त विहाय सर्मान् साधून वन्दन्ते । ततः सोमदेवमुनि. माह-एते मम पुरनपत्रादयः सर्ने युष्माभिवन्दिताः, अह कस्मान वन्दितः? कि मयादीक्षा न करूँगा। अपने पिता सोमदेव की यह बात सुनकर आर्यरक्षित आचार्य ने उन्हें वृद्धावस्था में तारण की भावना से पूर्वज्ञान मे उपयोग देकर अपने आगमविहारी होनेसे उसीरूप से दीक्षित कर लिया।
किसी एक समय की बात है कि गृहस्थों के बालक साधुओं को वदना निमित्त वहा मडली मे आये । आचार्य आर्यरक्षित कही दूसरी जगह उस समय गये हुए थे। सायुओंके इशारे से प्रतिबोधित किये गये वेसव बालक कहने लगे कि हम लोग इस छत्रधारी साधुको छोड़कर बाकी समस्त साधुओ को वदना करते है। इस प्रकार कह कर वे सबके सब एक छनधारी मुनिको छोडकर सबको वदना करनेलगे। सोमदेव मुनिने जब यह यालको का व्यवहार देखा तो बोले-क्यो बालको!-तुमने हमारे इन पुत्रो एव नातियों को तो वदना की पर मुझे वदना क्यों नहीं की क्या मैने છત્ર, અને પાદુકા છોડ્યા શિવાયજ હુ દીક્ષા ગ્રહણ કરીશ પિતાના પિતા સમદેવની આ વાત સાંભળીને આર્ય રક્ષિત આચાર્યે તેમની વૃદ્ધાવસ્થામાં તારવાની ભાવનાથી પૂર્વજ્ઞાનનો ઉપયોગ આપી પોતાના આગમ વિહારી હેવાથી તેવા રૂપથી દીક્ષિત બનાવ્યા
કે એક સમયની વાત છે કે ગૃહસ્થોના બાળકો સાધુઓની વદના નિમિત્તે સાથે મળીને આવ્યા આચાર્ય એ સમયે કઈ બીજી જગ્યાએ ગયા હતા સાધુઓએ ઈશારાથી દરેકને વદના કરવા માટે તે બાળકોને કહ્યું તે તે સઘળા બાળકે કહેવા લાગ્યા કે, અમે બધા આ છત્રધારી મુનિને છોડીને બાકી સમસ્ત સાધુઓને વદના કરીએ છીએ એમ કહીને તે સઘળા બાળકો છત્રધારી મહારાજને છોડીને બીજા બધાને વદના કરવા લાગ્યા સમદેવ મુનિએ બાળકને જ્યારે આ પ્રકારને વહેવાર જે તે બેલ્યા કે હે બાળકેતમે મારા આ પુત્ર તેમજ સ બ ધીઓને વદના કરી તે મને કેમ વદન કરી