Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
३६४
उत्तराध्ययनस्ले गृहीता', पालका ः-किंदीक्षिताछत्रधारिणः स्युः । एवमुक्त्वा गतेषु वारकेषु आर्यरक्षिताचार्यस्तत्र समायातः । तदाऽसी सोमदेवमुनिस्तत्समीपमागस्य वदतिपुन ! वालका अपि मा हसन्ति, अलमनेन ण, इत्युक्त्या तेन उत्र परित्यक्तम् । एवमेकै क्रमेण परित्यजता तेन घौतिकवस्त्रमन्तरेण सां यज्ञोपपीतादिक परिस्य क्तम् , पहुशस्तथा वन्दनाकरणरुपहासादि प्रयोगेयापि स धौतिक न मुञ्चति । मुनिदीक्षा धारण नहा की है ? । चालकों ने उनकी इस यात को सुनकर शीघ्र ही निस्सकोच से उत्तर दिया कि जो मुनिदीक्षासे दीक्षित हुआ करते हैं क्या वे स्त्रधारी होते है ? पालक ऐसा कह कर चले गये इतन में ही वहा बाहर से आर्यरक्षित आचार्य आ पहुँचे । आचार्य को आप देखकर सोमदेव मुनि ने उनके पास जाकर कहा पुत्र! देखो तो सहा यालक भी मेरी सी मजाक करते है-कहते है कि मुनि कही छत्रधारा भी होते हैं । अतः इस उम्र की मुझे अब जरूरत नहीं है। ऐसा कहकर सोमदेव ने छत्रका परित्याग कर दिया। इसी तरह क्रमशः और भी गृहीत वस्तुओंसे अपनी मुनि अवस्था में हँसी होती हुई जानकर उन्होंने धोतीजोडे के सिवाय अन्य समस्त जनेऊ आदि वस्तुओं का परित्याग कर दिया। यद्यपि धोती के रखने से लोग उनका उपहास भी करतय तो भी वे उसे नहीं छोड सके। નહી ? શુ મે મુનિદીક્ષા ધારણ નથી કરી ? બાળકેએ તેની આ વાત સાભળીને તરત જ નિ સ કેચથી જવાબ દીધો કે, જે મુનિદીક્ષા લે છે તેમ છત્રધારી હોય છે ખરા ? બાળકો આ પ્રમાણે કહીને ચાલ્યા ગયા એવા સમય બહાર ગયેલા આર્ય રક્ષિત આચાર્ય આવી પહોચ્યા આચાર્યને આવેલા જોઈને સોમદેવ મુનિએ તેમની પાસે જઈને કહ્યું પુત્ર જુઓ તે ખરા ! બાળકો પણ મારી હાસી મજાક કરે છે કહે છે કે, મુનિ કયાય છત્રધારી હોય છે ખરા! આથી આ છત્રની હવે મને જરૂરત નથી એમ કહીને સેમદેવે તે છત્રના પરિત્યાગ કરી દીધે આ પ્રમાણે કેમે કમે તેમણે ગ્રહણ કરેલી વસ્તુઓથી પિતાની મુનિ અવસ્થામાં હાસી થતી જાણીને તેમણે તીજેટા સિવાય બીજી સમસ્ત જઈ આદિ વસ્તુઓને પરિત્યાગ કરી દીધે એમ છતા પણ છેતીના રાખવાથી કે તેમને ઉપહાસ કરતા હતા છતા પણ તેઓ તેને છોડી શક્યા નહીં