Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे अथ श्रेष्ठी गृहमागतः, पत्नीमनरलोक्य पुनराधू पृष्टयान्-आयुप्मति ! तय श्वः क्यास्ति?, पुनयः करवेष्टयाऽऽदयति-भग्नापरिभागे गता इति । श्रेष्ठी गृहोपरिमागभूमिका गत्वा अष्ठिनी गळे पाशनद्धा मता पश्यति । तदाऽसौ श्रेष्ठी विपादमुपगतः सन् पिचिन्तपति-भनया रिना मम कीदृशी दशा मरिष्यति, इत्यादि । तदनु स श्रेष्ठो पत्नीगलगत पाश विमुच्य स्वगले सयोज्य प्राणान्त्यक्तमान् । पुनोऽपि गृहमागत., स पितरमदृष्ट्या पत्नी पृथ्वान-सारित मम तात'। पत्नी माह-उभौ ममानिष्ट र्तुमुपरि वर्तते। पुनः पत्नीपचनमार्ण्य तर गत्ता पश्यति माता मृता निपतिताऽस्ति, पिताऽपि पाशनद्धो मृतः मलम्बितो वर्तते, इति ।
धनगुप्त जर घर आया तो उसने सेठानी को न देग्वकर यह से पूछा आयुष्यमती । तुम्हारी सास करा है ? उसने हाथ के इशार से कहा कि वे मकान के दूसरे मजिल पर है । धनगुत वहा पहुँचा और देखा कि वह गले में फांसी लगा कर मर गई है। उनगुप्त ने यह दशा देखकर यहुत ही शोच विचार किया और अन्त में यह निर्णय कर कि सेठानी के विना मेरी क्या दशा होगी, पत्नी को फासी से उतार कर वह स्वय फासी लटक गया। पुत्र ने पिता को घर पर आकर जब नहीं देखा तो पत्नी से पूछा कि पिताजी कहां पर हैं। उसने यात को बना कर कहा कि माता-पिता दोनों ही दूसरे मजिल पर मेरा अनिष्ट कर ने की विचारणा करने के लिये गये हुए हैं। पत्नी की बात सुनकर वह मकान के ऊपर गया। देखा कि माता मरी पडी है और पिताजी
ધનગુપ્ત જ્યારે ઘેર આવ્યો તે તેણે પિતાની સ્ત્રીને ન જોતા વહુને પૂછયુ, આયુષ્મતી ! તમારી સાસુ ક્યા છે? તેણે હાથના ઈશારાથી કહ્યું કે, બીજા માળ ઉપર (મેડી ઉપર) છે ધનગુપ્ત ત્યા પહો અને જુએ છે તે ગળામાં ફરે નાખી તે મરી ગયેલ છે. આ રીતે પિતાની પત્નિની દશા જોઈ ધનગુને ખૂબજ મનેમ થન સાથે વિચાર કર્યો અને તે એ નિર્ણય કર્યો કે, પત્નિના જવા પછી હવે મારી શુ દશા થશે ? ફાસાથી લટકતી પત્નિને નીચે ઉતારી એ દોરડાને ફાસે પિતાના ગળામાં નાખી લઈ પિતે પણ અત્મઘાત કર્યો
એક તરફ પતિપત્નિ એક જ દેરડાના ફાસાથી આત્મહત્યા કરી જીવમુક્ત બન્યા એ સમયે પુત્રે ઘેર આવતા પિતાના પિતાને ન જેવાથી પત્નિને પૂછયુ, પિતાજી કયા ગયા ? સ્ત્રીએ વાતને બનાવીને કહ્યું કે, માતા-પિતા બને જણા મારૂ અનિષ્ટ કરવાની વિચારણા કરવા મડી ઉપર ગયેલ છે પત્નિની વાત સાભળી તે મેડી ઉપર ગયે જોયુ તે માં નીચે મરેલી પડી છે, અને પિતાજી