Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
दत्तमुनिर्मृतः तदनन्तरं साधुभिः प्रेरितः सन्नरन्नको ग्रीष्मकाले भिक्षार्थं गतः । स पूर्वमकृतश्रमोऽतीवमुकुमाराङ्गः सूर्यकिरणोनप्तरेणुनिकरण चरणतले, तपनाशुमिमस्तके च तापाभिभूतस्तुपाशुप्कण्ठोऽरहनक. कस्यचित् श्रेष्ठिनः मोतुङ्गभानस्य च्छायामाश्रित्य तिष्ठति ।
तदा त सुकुमार रूपसौन्दर्यं लावण्यगुणैर्मन्मथा तार मुनिमरहन कुमार दृष्ट्वा काचित् प्रोषितभर्तृका वणिग्भार्यां दास्या त समाय गृहमानयति । ततः सा व पृच्छति भवान् किं याचते ? अरहनकः प्राह भिक्षा याचे । ततः सा कामवशगता बन गये । कालान्तर मे दत्तमुनि का स्वर्गवास हो गया । अन क्या धीसाधुओ से प्रेरित होकर वह एक समय भिक्षा लाने के लिये ग्रीष्म काल में गये । सुकुमार प्रकृति के तो थे ही, पिता के समय पहिले इन्हो ने कुछ परिश्रम भी नही किया था, अतः उस ग्रीष्मकाल में सूर्य की प्रचण्ड किरणो से सनप्त भूमि पर चलने से उनके पैरो में छाले पड गये । माथा गरम हो गया । कठ गर्मी के मारे सूग्व गया गर्मी की इनको अधिक वेदना हुई। पास मे किसी एक सेटकी बहुत ऊँची हवेली थी सो वे गर्मी के मारे उसकी छाया मे आकर ठहर गये । ठहरे हुए इन मुनि को एक प्रोषितभर्तृका - विरहिणी- स्त्री ने देखा । यह शारीरिक रूप, लावण्य व सौन्दर्य से ऐसे मालूम पडते थे कि जैसे मानो साक्षात् देव ही हो । देखते ही सुकुमार इस अरहनक मुनि को उस विरहिणी वणिभार्या ने अपनी दासी द्वारा मकान ऊपर बुलवाया। मकान ऊपर पहुँचते
બની ગયા. કાલાન્તરે દત્તમુનિનેા સ્વર્ગવાસ વયે આ પછી સાધુઓની પ્રેરણાથી પ્રેરિત મની તે સુકુમારમુનિ ગ્રીષ્મકાળમાં ભિક્ષા લેવા માટે ગયા સુકુમાર પ્રકૃતિ તા હતી જ, પિતાની હાજરીમા તેણે જરા જેટલા પણ પરિશ્રમ કરેલ ન હતા આથી ગ્રીષ્મકાળમાં સૂર્યના પ્રચંડ કરશેાથી સતપ્ત બનેલ ભૂમિ ઉપર ચાલવાથી એના પગમા છાલા પડી ગયા, માથુ ગરમ થઈ ગયુ, ગળુ ગર મીના કારણે સુકાઈ ગયુ, ગરમીની એને અધિક વેદના થઈ, પાસે જ કેાઈ એક શેઠની ઘણી જ ઉચી હવેલી હતી-આથી તે એ હવેલીની છાયામા જઈ તે ઉભા રહ્યા ઉભેલા મુનિને જોઈ એક વિરહણી નુ એ તરફ લક્ષ ખેચાયુ જે શારીરિક રૂપ, લાવણ્ય અને સૌદર્યથી તેની દ્રષ્ટિએ દેવ તુત્ય દેખાયા આ અરહુન્નક સુકુમાર મુનિને જોઈ ને તે વિરહિણી વણિક સ્ત્રીએ પેાતાનીદાસી માર ત મકાન ઉપર ખેાલાવ્યા મકાન ઉપર પહેાચતા જ મુનિ અરહન્નકને તેણે