Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ मा १३ स्थविरकल्पे सस्तारक विधि
३३७
लेखनायामसमर्थेन मुनिना सलेखना विनाऽपि यथाशक्ति सस्तारक कृत्वा - भ्युद्यतमरण स्वीकरणीयम् ।
"
अभ्युद्यतमरणाङ्गीकरणात् मागिढ चिन्तनीयम् - मया विशुद्धचारित्रानुष्ठानेन स्परहित सपादितम् शिष्याद्युपकारतः परहित च निष्पन्नाच सम्प्रति मम गच्छपरिपालनक्षमाः शिष्याः, अब विशेषेण ममात्महितमनुष्ठेयमिति विचिन्त्य स्वपरिज्ञाने सति स्वकीयमायुः शेष स्वयमेन पर्यालोचयति, तदभावेऽन्य विशिष्ट माचार्यादिक पृच्छति । स्वायुपिस्तोकतया ज्ञाते भक्तप्रत्याख्यानादि मरण यथाशक्ति प्रतिपते । यदि सायुर्दीर्घतया ज्ञात जालमान परिक्षीणं तदा स्थिरवास
जो साधु सलेखना करने मे असमर्थ है उसे सलेखना के बिना भी यथाशक्ति सवाराकर अभ्युद्यतमरण स्वीकार करना चाहिये। इस अभ्युद्यतमरण को अगीकार करने के पहिले साधु को इस प्रकार विचार करना चाहिये कि मैंने विशुद्ध चारित्र के अनुष्ठान से स्व हित सपादित कर लिया है। शिष्यादिको के उपकार से पर का उपकार भी कर दिया है। इस समय गच्छ का परिपालन करने मे समर्थ मेरी शिष्यादि सपत्ति भी सर्व प्रकार से शक्तिशाली हो चुकी है। अब मुझे निश्चिन्त होकर विशेष रीति से अपनी आत्मा का कल्याण करना चाहिये " मेरी अवशिष्ट आयु कितनी है " इस प्रकार स्वय जान कर अथवा यदि स्वय नही जान सके तो अन्य विशिष्ट आचार्य आदि से पूछकर निश्चित करले । यदि आयु अल्प ज्ञात होवे तो यथाशक्ति उसे भक्तप्रत्याख्यानादि मरण स्वीकार कर लेना चाहिये । यदि आयु दीर्घ ज्ञान होवे और
જે સાધુ સ લેખના કરવામા અસમ છે, એણે સલેખના વગર પણ યથાશક્તિ સથારો કરી અભ્યુદ્યત મરણને સ્વીકાર કરવા જોઈએ આ અભ્યુ વ્રુત મરણના અગિકાર કરતા પહેલા સાધુએ એ પ્રકારના વિચાર કરવા જોઇએ કે, મે વિશુદ્ધ ચાત્રિના અનુષ્ઠાનથી સ્વહિત સ પાદિત કરી લીધુ છે, શિષ્યાદિકાના ઉપકારની સાથેાસાથ બીજા ઉપર પણ ઉપકાર કર્યાં છે આ સમય ગચ્છનુ પરિપાલન કરવામા સમ એવી મારી શિષ્યાક્રિસ પત્તિ પણ સ પ્રકારથી શક્તિશાળી ખની ચુકી છે હવે મારે નિશ્ચિત મનીને વિશેષ રીતથી મારા આત્માનું કલ્યાણુ કરવુ જોઈએ. “મારી અવશિષ્ટ આયુ કેટલી છે ” આ વાત પાતે જાણીને અથવા જો તે ન જાણી શકે તેા ખીન્ન ગુણુસ પન્ન આચાય આદિથી પૂછીને નક્કી કરી લે જે આયુષ્ય અલ્પ હોય તા, યથાશક્તિ તેણે ભક્તપ્રત્યાખ્યાન ન્માદિ મરણને સ્વીકાર કરવા જોઈ એ જે આયુ લાખી