Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ર
'उत्तराध्ययनसूत्रे
यदि वेदनाया सत्या मा माणदण्ड कर्तु कर्मचारिभ्य आज्ञा न ददासि तर्हि तवाक्षिणी अञ्जयामि । राज्ञा कथितम् - नाह तर माणदण्ड कर्तुमाज्ञापयिष्यामि । तदा राज्ञेोऽक्ष्णोरञ्जन वैद्यः कृतवान् । अञ्जितयोरक्ष्णोस्तीनतरा वेदना जाता । तदा राशा निगदितम् -'अनेनाक्षिणी मम पीडिते, अव एन मारय ' इत्याज्ञा स्वकर्मचारिणः मति दत्तवान् । तैः कर्मचारिभिस्तस्य राज्ञो हितकर विज्ञाय वैद्यः प्रच्छन्नः स्थापितः । मुहूर्तान्तरेण राज्ञो वेदना उपशान्ताः, जक्षिणी रोगरहिते दिव्ये दिव्यज्योतिष्मती सजाते । तदा राज्ञा वैद्यः स्मृतः । राजकर्मचारिभिरानीय समर्पितो वैद्यः सत्कार समानित । यथा तस्य राक्षस्वरकालदु. सहमपि गुटिकाअन क्रमेण चक्षुपो नैरुज्यकरणात् परिणामसुन्दर समजनि, एव भवतामपि स्मारणादिक खरपीडा होती है। यदि आप वेदना होने पर अपने कर्मचारियों को मुझे प्राणदण्ड देने की आज्ञा न करे तो मैं आपकी आखों में उन गोलियों को आज सकता है । राजाने वैद्य की बात सुन कर उसे अभय करने का वचन दे दिया । वैद्य ने भी गोलियो को घिस कर राजा की आखों में आज दिया। आंजते ही राजा की आखों में तीव्रतर दुःसह वेदना होने लगी। उस वेदना से पीडित होकर राजा ने उसे मारने की आज्ञा दे दी । कर्मचारियों ने उसे राजा का हितकारी मान कर एक जगह छिपा दिया और मारा नहीं। कुछ समय के बाद वेदना शात हो गई और आखें रोग रहित हो गई । राजा ने प्रसन्न होकर उस वैद्य को याद किया तब कर्मचारियों ने उस वैद्य को लाकर हाजर किया । राजा ने उसको खूब आदर सत्कार करके विसर्जित किया | मतलब इस दृष्टान्त का यह है कि जिस प्रकार उस राजा के लिये दुःसह भी
એક ઘડી સુધી ઘણી જ અસહ્ય વેદના થાય છે. વેદના થવાથી આપ આપના કર્મચારીઓ દ્વારા મને પ્રાણુઇડ દેવાની આજ્ઞા ન કરો તા હું આપની આખામા એ ગોળીએ આજવા ઇચ્છુ છુ રાજાએ વૈદ્યની વાત સાભળીને તેને અભય કરવાનુ વચન આપ્યુ વૈઘે પણ ગોળીઓને ધસીને રાજાની આખમા આજી દીધી આાજતા જ રાજાની આખામા તીવ્રતર ૬ સહુ વેદના થવા લાગી, આ વેદનાથી વ્યાકુળ બની રાજાએ તેને મારવાની આજ્ઞા આપી કર્માચારીઓએ તેને રાજાના હિતકારી માની એક જગ્યાએ છુપાવી દીધા અને માર્યો નહી ચેાડા સમય પછી વેદના શાન્ત થઇ અને આખા રાગ રહિત બની રાજાએ પ્રસન્ન થઈને તે વૈદ્યને યાદ કર્યાં ત્યારે કમ ચારીઓએ તે વૈદ્યને લાવીને હાજર કી રાજાએ તેના ખૂબ આદરસત્કાર કરીને વિદાય આપી આ ષ્ટાતને સાર એ છેકે, રાજા માટે હું સહુ એવી ખેાની પીડાનુ શુટિકાના આ જનથી શમન થયુ