Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९१
प्रियदर्शिनी टीका अ०१ गा २४ निरयधभाषणविधि
तवाराधनी सत्या । आरायते मोक्षमार्गोऽनयेत्याराधनी यथावस्थितवस्त्वभिधायिनी-या मतमतानुसारेण भाष्यते, यथा-अस्त्यात्मा सदसन्नित्यानिस्याद्यनेकपमयुक्त इत्यादि।
.या तु निराधनी विपरीतवस्त्वभिधायिनी सा मृपा । विराध्यते मोक्षमार्गोऽनयेति विरावनी, मर्वज्ञमतप्रातिकूल्येन भाप्यते, यथा-' नास्त्यात्मा' यथा वा'एकान्तनित्य आत्मा' यया ना-अचौरे 'जय चौरः' इत्यादि । तथा-सत्याऽपि परपीडोत्पादिका, मा परपीडाजनकत्वाद् मुक्तिविराधनाद् पारािधनी, विराधनीत्वाच मृपा। यथा चौर प्रति-'अय चौर. ' इति । चार प्रकार की है। देशकालादिक की अपेक्षा जिसमे किसी भी प्रकार का विसवाद न आसके एव वस्तुका जो स्वरूप है उसे उसी प्रकार से कहने वाली भापा सत्य मापा है। इस भाषा मे मोक्षामिलापी मोक्षमार्ग की आराधना करते हैं। जैसे-आत्मा है और वह न सर्वया नित्य है और न मर्वथा अनित्य है किन्तु कथाचित् नित्लानित्यात्मक है (१) इस प्रकार अनेक धर्मविशिष्ट वस्तु का कथन करने वाली भापा इस कोटि मे परिगणित होती है १। जो भापा विराधिनी है-वस्तु के विपरीत स्वरूप को प्रतिपादन करने वाली है-वह मृषा भापा है। इसको बोलने वाला प्राणी कभी भी मुक्तिमार्ग का आराधक नही हो सकता है । इस प्रकार को भापा मे सदा सर्वज्ञ मत से प्रतिकूलता रहा करती है। जैसे-आत्मा नहीं है। अथवा है भी तो वह सर्वथा नित्य है या सर्वथा अनित्य है । अथवा जो चोर नही है उसको 'यह चोर है' ऐमा कहना । जो भाषा सत्य भी हो-परन्तु यदि उससे दूसरों को पीडाहोती हो तो वह भी इसी मृयावाद मे सम्मिलिन जाननी चाहिये ।। વિવાદ ન આવી શકે અને વસ્તુનું જ સ્વરૂપ છે તેને તેવા પ્રકારથી કહેવાવાળી ભાષા સત્ર ભાષા છે આ ભાષાથી મોક્ષાભિલાષી મેલ માર્ગની આરા ધના કરે છે જેમ આત્મા છે અને તે સર્વથા નિ ય નથી તેમ સર્વથા અનિત્ય પણ નથી પરંતુ કચિન નિત્યાનિ યાતમક છે આ રીતે અનેક ઘર્મ વિશિષ્ટ વસ્તુનું કથન કરવાવાળી ભાષા આ કોટિમાં પરિગણીત થાય છે (૧) જે ભાષા વિરાધિની છે વસ્તુના વિપરીત સ્વરૂપને પ્રતિપાદન કરવાવાળી છે તે મૃષા ભાયા છે એને બોલનાર પ્રાણી કદી પણ મુક્તિ માર્ગને આરાધક બની શકતું નથી આ પ્રકારની ભાષામા સદા સર્વજ્ઞ મતથી પ્રતિકૂળતા રહ્યા કરે છે જેમ–આત્મા નથી, અથવા છે તે પણ તે સર્વથા નિત્વ છે યાં સર્વથા અનિત્ય છે, અથવા જે ચોર નથી એને “આ ચાર છે એમ કહેવુ, જે ભાષા સત્ય પણ હેય-પરતુ જે એનાથી બીજને પીડા થતી હોય તે તે પણ આ મૃષાવાદમાં સમ્મિલિત