Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७१
प्रियदर्शिनी टीका अ० १ गा २३ वाचनाद्वारम् ७
निद्रारूपे प्रमादे, अमतिलेखने दुप्पतिलेखनादौ च सकत् स्खलितस्य स्मा रणा कर्तव्या भाति । यथा-"भो आयुष्मन् ! प्रमादो वर्जनीयः" इति पूर्वमेवास्माभि कषितम् , अतः प्रमादमा कुरु तपासयम च समाराधय, इत्येपा स्मारणा।
अब प्रतिस्मारणा
पुनः पुनः सामाचार्या प्रमाद कुर्वन् शिष्यः पुनर्गुरुणा वोधनीयः-"वत्स ! मा प्रमाद्यताम् , तपःसयमाराधन क्रियताम् "। इत्येपा प्रतिस्मारणा।।
इत्यमुक्तोऽपि यदि प्रमाद्यति, तदा दण्डना-लघुमायश्चित्तरूपा कर्तव्या। प्रतिलेखना नहीं करे अथवा दुप्प्रतिलेखना आदि करता है उस समय उसे स्मारणा वाचना देनी चाहिये, इसमे उसे यह समझाना चाहिये कि है आयुप्मन् ! तुम्हें यह पहिले पतला दिया गया है कि प्रमाद वर्जनीय है । इसलिये इस बात का ख्याल करो, और प्रमाद का आसेचन मत करो तथा तप एव सयम की अच्छी तरह आराधना करो, इसका नाम स्मारणा है । प्रतिस्मरणा वाचना शिष्य को उस समय दी जाती है जब शिष्य अपनी समाचारी में वार २ प्रमाद करता है। उस समय उसे यही समझाया जाता है कि हे वत्स! देखो यह प्रमाद ठीक नहीं है, इससे तप एव सयम की आराधना ठीक २ नही होती है। तुम्हें बार बार यह समझा दिया गया है अतः इसका परित्याग कर तप एव सयम की आराधना करो। इसी मे आत्मा की भलाई है, इसका नामप्रतिस्मारणा है। अब दण्डना कहते है-इस प्रकार उपदेश, स्मारणा, ઉપદેશ છે નિદ્રારૂપ પ્રમાદમાં પડેલ શિષ્ય જે પ્રતિલેખના ન કરે અથવા દુuતિલેખના આદિ કરતે હાયતે એ સમયે એને મારણ વાચના આપવી જોઈએ એમાં એને એ સમજાવવું જોઈએ કે આયુષ્યમ! તમને એ પહેલું બતાવ વામાં આવેલ છે કે, પ્રમાદ છેડવા ગ્ય છે, જેથી એ વાતને ખ્યાલ કરે ને પ્રમાદને ખ્યાલ ન કરે, તથા તપ અને સયમની સારી રીતે આરાધના કરે આનુ નામ સ્મારણ છે પ્રતિસ્મારણા વાચના રિવ્યને તે સમયે આપવામાં આવે છે જ્યારે શિષ્ય પિતાની સામાચારીમાં વાર વાર પ્રમાદ કરે છે તે સમયે તેને એવુ સમજાવાય છે કે હે વત્સ જુઓ આ પ્રમાદ કર ઠીક નથી તેનાથી તપ અને સાયમની આરાધના સારી રીતે થતી નથી તમને વખતે વખત એ સમજાવવામાં આવેલ છે, માટે તેને પરિત્યાગ કરી સયમ અને તપની આરાધના કરે તેમાં આત્માની ભલાઈ છે, તેનું નામ પ્રતિ મારણું છે હવે દડના કહે છે–આ પ્રકારને ઉપદેશ સમારણા, પ્રતિસ્મારણા રૂપ ત્રણ પ્રકા