Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२०
-
-
-
राज्यपासू अर दृष्टान्तः सेचनकइस्ती यथा
एफस्यामटव्या बहुतरहस्तिनीमिः सह महागनो निरसनासीत् । स च जावं जात करिशाफ विनाशयति । एकदा तत्रैका हस्तिनी सगर्भा जाता, सा चे समाधि की प्राति नहीं होगी-यह भी निश्चित है कि कर्म की निर्जरा नहीं होगी। कर्म की निर्जरा के अभाव में इस अनन्तससार का परिभ्रमण भी नही रुक सकता है । १७ प्रकार के सयम से एव १२ प्रकार के अनशन आदि तप से जो म आत्मा का दमन कर लूगा उससे मेरा एकान्त हित होगा। कारण कि सयम से ही आस्रव का निरोध होता है । इसकी सहायता से ही आत्मा क्षपकश्रेणी पर आरूढ़ होता है । अनन्तगुणी कर्मों की निर्जरा इसके ही सद्भाव से रोती है। केवलज्ञान की प्राप्ति जीव को इसी के बल पर होती है । शैलेशी अवस्था का लाभ एव सिद्धावस्था की प्रकटता इसी तप सयम से मिलती है। रागद्वेष आदि से मलिन आत्मा का शोधन तप से होता है। तेजोलेश्या आदि विविध लब्धियो का जनक तथा पूर्व में सचित समस्त कर्मों का नाशक एव नवीन कर्मों का आगमन का निरोधक तप होता है । अतः इस अवस्था मे एकान्ततः आत्मा का हित भरा हुआ है।
अब सेचनकहस्ती के दृष्टान्त से इस विपय को स्पष्ट करते हैंकिसी एक अटवीमे अनेक हस्तिनीके साथ एक मदोन्मत्त महागज સમતાભાવરૂપ સમાધીની પ્રાપ્તિ થશે નહી આ પણ નિશ્ચીત છે કે, કર્મની નિર્જરા પણ થશે નહી કમની નિજેરાના અભાવમાં આ અન ત સ સારનું પરિભ્રમણ પણ રોકી શકાવાનું નથી ૧૭ પ્રકારના સ યમથી અને ૧૨ પ્રકારના અનશન આદિ તપથી જે હુ આત્માનું દમન કરી લઉ તે તેનાથી મારૂ એકાન્ત હિત થશે કારણ કે, સયમથી જ આશ્રવને નિરાધ થાય છે, તેની સહાયતાથી જ આત્મા ક્ષેપક શ્રેણીએ પહોચે છે અને તગુણ કર્મોની નિર્જરા એનાજ સદભાવથી થાય છે કેવળજ્ઞાનની પ્રાપ્તિ જીવને એના જ બળથી મળે છે શૈલેશી અવસ્થાને લાભ તેમજ સિદ્ધઅવસ્થાની પ્રગટતા એજ તપ સયમથી મળે છે રાગદ્દેશ આદિથી મલીન આત્માનું શોધન તપથી થાય છે તે વેશ્યા આદિ વિવિધ લબ્ધિઓના જનક તથા પૂર્વના સચિત સમસ્ત કર્મોને નાશ કરનાર અને નવીન કર્મોને રોકનાર તપ હોય છે આથી આ અવસ્થામાં એકાન્તત આત્માનું હિત સમાયેલું છે
(સેચનક હાથીના દાતથી સૂત્રકાર આ વિષયને સ્પષ્ટ કરે છે ) કોઈ એક વનમાં અનેક હાથણીઓની સાથે એક મદોન્મત્ત