Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
_____१०७
मियदर्शिनी टीका गा १५ आत्मदमने मनोदृष्टान्त' अहमन्यो नास्मि किंतु मनोनाम्ना प्रसिद्धोऽस्मि इप्टानिष्टशब्दादिविपये प्रवर्त मानोऽह तृष्णारज्ज्या प्राणिन बध्नामि, ततस्तमारम्भपरिग्रहाऽऽसक्त संसारचक्रे भ्रामयन् कदाचिदेवजाती कदाचिनरजाती कदाचित्तिर्यग्जातौ कदाचित् पृथिव्यादिस्थावरयोनिपु द्वीन्द्रियादि-सयोनिषु अनन्तदुःख प्रापयामि। यदा तु भादृशेन महात्मना निगृहीतो भवामि तदा रत्नत्रयाराधन कारयामि, मोक्षमार्गे स्थापयामि, क्षपश्रेणिमारोहयामि । शनैः शनैर्निग्रहाभ्यासप्रफ सति शास्त्रसदर्शिनहीं हू-मेरा नाम मन है । इष्ट अनिष्ट शब्दादिक विषयों मे प्रवृत्ति करना और तृष्णारूपी रस्सी से प्राणियो को जकडना यही मुझे प्रिय है। मुझे आनद भी इसी मे आता है कि जब प्राणी आरभ परिग्रह मे आसक्त होकर ससार चक्रमे घूमता है। मै ही तो उनकी इस स्थिति का मूल कारण बनता है। कभी में जीवो को देवजाति मे, कभी मनुष्य योनि मे कभी तिर्यश्चगति मे, कभी पृथ्व्यादिक स्थावर योनि में, कभी दीन्द्रियादिक ब्रस पर्यायों मे घुमाता रहता हू और वहा के अनत कष्टो का उन्हे पात्र बनाता हुआ वडा खुशी होता रहता हू। आप जैसे महात्माओं पर दुःख है कि मेरा बश नहीं चलता। कारण कि आपके सामर्थ्य के आगे मेरी शक्ति सर्वधा सकुचित हो जाती है। वह इस दिशा मे न वह कर दूसरी दिशा तरफ बहने लग जाती है। इसलिये में निगृहीत होकर आप जैसा से रत्नत्रय की आराधना करवाता हूँ। मुक्ति के मार्ग में लगा देता है तथा क्षपकश्रेणि पर भी चढा देता है। जब साधुजनो का मुझे निग्रह करने હું બીજે કેઈ નથી-મારૂ નામ મન છે ઈટ અનિષ્ટ શબ્દાદિક વિષયમાં પ્રવૃત્તિ કરવી અને તૃષ્ણારૂપી રસીથી પ્રાણીઓને બાધવા એ મને પસદ છે મને આનદ પણ એ વાતમાં આવે છે કે જ્યારે પ્રાણી આરભ પરિગ્રહમા આશક્ત બની સ સાર ચક્રમાં ઘૂમે છે હું પોતે જ તેની આ સ્થિતિનું મૂળ કારણું બનું છે, કોઈ વખત હું જેને દેવ જાતીમા, કયારેક મનુષ્ય નીમા.
ક્યારેક તિર્થં ચ ગતિમા, કયારે પૃથ્વી આદિ સ્થાવર યોનીમા, કયારેક બે ઈન્દ્રિયવાળા ત્રસ પર્યાયમાં ઘૂમતે રહુ છું અને ત્યાના અનેક કષ્ટોને પાત્ર બનાવી હુ ખુશી થતે રહુ છુ આપ જેવા મહાત્માઓ ઉપર ભારે પ્રભાવ પડી શકતે નથી એ વાતનું મને દુખ છે કારણ કે આ આપના સામર્થ્ય આગળ મારી શક્તિ સર્વથા સમુચિત બની જાય છે તે આ દિશામાં ન વહેતા બીજી દિશા તરફ વહેતી હોય છેઆ માટે હુ નિગૃહીત બનીને આપ જેવાઓથી રત્નત્રયની આરાધના કરાવું છુ મુક્તિના માર્ગમ લગાડી દઉ છું, અને ક્ષપક