Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १ गा ५ अविनीतमवृतौ सूकरदृष्टान्त दासी सफरीसनिधौ गत्वा तदीयशिशु समानीय राजपुत्र्यै समर्पयामास । सा च राजपुनी वात्सल्येन मूफरशिशु पालयन्ती कदाचित्तमके स्थापयति, स्नापयति, तदा करेण प्रोग्छयति, कदाचित् तदनसलग्ना धूलिमपसारयितु माजयति, विविध मिष्टान्न भोजयति, मृदुल्गग्याया स्वसमीपे स्वापयति । सा राजपुत्री तम्य मुकरशिशोगले चरणेषु च सकिङ्किणीक स्वर्णाभरण रचयति, पृष्ठोपरि बहुमूल्यक विविधवर्णरञ्जित 'इट' इति प्रसिद्ध स्वर्णजटितवस्त्र च वितरति । एव सा राजपुत्री पुत्रवत् मूकरगिशु लालयतिस्म। एक दिनकी बात है कि जब यह अपने महलके झरोखे में बैठी हुई नाहर की ओर निहार रही थी कि सहसा इसकी दृष्टि एक सकरी पर पड़ी, जो अपने पचोंको सगमे लिये हुए वहीं पर इधर-उधर फिर रही थी। उसे देखकर उसने मन में विचार किया कि यह सफरी मेरी अपेक्षा अधिक श्रेष्ठ है, जो कम से कम अपने बच्चों के साथ घूमा करती है। इस अवस्था में इसे जो आनद मिलता है वह यही जान सकती है। एक मैं अभागिनी जो राजमहल मे रहती हुई भी इस प्रकार के सुख से वचित बनी हई है । इम प्रकार का विचार कर उसने अपनी एक दासी को बुलाया और कहा कि जाओ और इन सूकरी के बच्चों में से एक बच्चे को ले आओ। आज्ञा पाते ही दासी मूकरी के पास पहुंची और वरा से एक बचे को उसने उस राजपुत्री के लिये लाकर दे दिया। राजपुत्री ने भी बडे आनद के साथ उसका पालन पोपण करना प्रारभ कर दिया । इस सिलसिले में कभी वह उसे अपनी गोद में बैठा लेती,
ત્યારે એ પિતાના મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર જોઈ રહી હતી, કે સહમા તેની દષ્ટી એક ભૂલણ ઉપર પડી જે પિતાના બચ્ચાઓને સાથમાં લઈને આમતેમ ઘુમી રહી હતી તેને જોઈને રાજકન્યાએ મનમા વિચાર કર્યો કે આ સૂરી મારા કરતા ઘણી સુખી છે, જે પિતાના બચ્ચાઓ સાથે લઈને ફરે છે, આ અવસ્થામા એને જે આનદ મળતું હશે તે એજ જાતી હશે એક હ જ એવી અભાગણી છુ કે રાજમહેલમાં રહેવા છતા પણ આ પ્રકારના સુખથી વંચિત બનેલ છુ આ પ્રકારનો વિચાર કરી તેણે પિતાની એક દાગીને બોલાવી અને કહ્યું કે જાઓ અને એ સૂકરીના બચ્ચામાથી એક બચુ લઈ આ આજ્ઞા મળતા જ દાસી સૂકીની પાસે પહોંચી અને ત્યાથી એક બગ્સ લઈ રાજપુત્રી પાસે આવી તેને સુપ્રદ કર્યું રાજપુત્રીએ તેનુ સારી રીતે પાલન પોષણ કરવાનું શરૂ કર્યું આ ઉત્સાહમાં તે કોઈ વખત કરીના બચ્ચાને પ્રેમથી પોતાના ખેળામા બેસારી દેતી, કયારેક તેને નવડાવતી