Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्थस्त्रे विशिष्टमाणिसंयोगाद् देशकालादिविविधवावकारणवशाच्चेन्द्रियकषायाऽव्रतकियाणां कुत्रचिदात्मनि तीवो भावो भवति सबलः परिणामविशेषो भवेत्तस्व तीव्रास्त्रयो भवति । तासामेवेन्द्रियकषायाऽव्रतक्रियाणां क्रोधाद्याभ्यन्तरकारण नशाद् देशकालाधने कवाय कारणवशाच्च कुत्रचिद् आत्मनि मन्दो भावो भवति निर्वलः खलु तत्रात्मनः परिणाम विशेषो भवति । तस्य च मन्दासवो जायते, इन्द्रियकषायाऽव्रत क्रिया प्रवृत्तस्य कस्यचिद् आत्मनो ज्ञातत्वं भवति, ज्ञातआवस्य खलु महानात्रवः स्यात् । एवं खलु इन्द्रिय कषायोऽवतक्रियाप्रवृत्तस्य कस्यचिदात्मनोऽज्ञातत्वं भवति, तस्याऽल्पाऽऽस्रवो भवति । एवं वीर्यविशेषे च
इस प्रकार क्रोध, राग द्वेष से युक्त प्राणी के संयोग से और देश काल आदि बाह्य कारणों के वश से इन्द्रिय, कषाय, अव्रत और क्रियाओं का किसी आत्मा में तीव्रभाव होता है सबल परिणामविशेष होता है । ऐसे जीव को तीव्र आस्रव होता है । उन्हीं इन्द्रिय, कषाय, अव्रत और क्रियाओं का क्रोध आदि आन्तरिक कारणों से तथा देश काल आदि अनेक बाय कारणों से किसी आत्मा में मन्दभाव होता है अर्थात् आत्मा का निर्बल परिणाम होता है। ऐसे जीव को मन्द आस्रव होता है । इन्द्रिय, कषाय, अव्रत एवं क्रिया में प्रवृत्त किसी आत्मा का ज्ञातभाव होता है अर्थात् कोई जीव जान बूझकर किसी कार्य में प्रवृत्ति करता है। उसे महान् आस्रव होता है इसी प्रकार इन्द्रिय, कषाय, अव्रत तथा क्रियाओं में प्रवृत्त किसी आत्मा का अज्ञातभाव होता है अर्थात् किसी जीव के द्वारा अनजान में कोई प्रवृत्ति हो
આમ, ક્રોધ, રાગ તેમજ શ્રેષથી યુક્ત પ્રાણીના સંગથી અને દેશકાળ આદિ બાા કારણેના વશથી, ઈન્દ્રિય, કષાય, અવત, અને ક્રિયાઓને કઈ આત્મામાં તીવ્રભાવ હોય છે–“સબળ પરિણામ વિશેષ થાય છે. આવા જીને તીવ્ર આસ્રવ થાય છે તેજ ઇન્દ્રિય, કષાય, અવ્રત અને ક્રિયાઓનો ક્રોધ આદિ આન્તરિક કારણથી તથા દેશ-કાળ આદિ અનેક બાહ્ય કારણથી કોઈ કેઈ આત્મામાં મન્દભાવ થાય છે, અર્થાત્ આત્માનું નિર્બળ પરિણામ હોય છે. આવા જીવને મન્દ આસ્રવ થાય છે. ઇન્દ્રિય, કષાય અવ્રત અને ક્રિયામાં પ્રવૃત્ત કે આત્માને જ્ઞાતભાવ થાય છે અથતુ કે ઇ જીવ જાણી-સમજીને કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તેને મહાન આશ્રવ થાય છે, એવી જ રીતે ઇન્દ્રિય, કષાય, અત્રત તથા ક્રિયાઓમાં પ્રવૃત્ત કેઈ આત્માને અજ્ઞાતભાવ થાય છે અર્થાત્ કઈ જીવ દ્વારા અજાણતા જ કઈ પ્રવૃત્તિ થઈ જાય છે,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨