Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.६ सू.६ जी. कर्म. समानव विशेषाधिकोवेति ६१ बन्धविशेषो भवति, प्रतिदिनमेव खलु निघृणमानमा निर्दया निर्भयाः सन्त: प्राणिवधाय मृषास्तेयादिकृतकुटिलश्रुतीः सृजन्ति । ते खल्बाधिकरणद्रव्यविशेषाः क्लेशोपादानं प्रति प्रकृष्टा सन्तः कूटगलयन्त्रपात्रपाशादेवाधिकरणविशेषाच्च कर्मबन्धवारतम्यं भवति । एवञ्च-पूर्वोक्ताना मेकचत्वारिंशत्साम्परायिककर्मास्त्र. वाणां तीवभावात् मन्दभावात् ज्ञातमावाद अज्ञातभावात् विर्य विशेषात अधिकरणविशेषाच्च विशेषस्तारतम्यरूपो भवति । स च साम्परायिककर्मास्रवविशेषः तीव्र स्तीव्रतर स्तीव्रतमः, मन्दो मन्दतरो मन्दतमः, मध्यमो मध्यमतरो मध्यमतमो चोध्या तथाविधाऽऽस्रवविशेषाच्च कर्मबन्धविशेषो भवति । एवञ्च क्रोधरागद्वेषभेद से भी कमबन्ध में भेद होता है। ___ जिन का मन घृणा से शून्य है, जो निर्दय हैं, पाप से नहीं डरते हैं, वे प्राणिवध के लिए मृषावाद एवं स्तेय (चोरी) आदि को उत्तेजना देनेवाली श्रुतियों का निर्माण करते हैं । वें अधिकरण द्रव्य क्लेश के उत्कट कारण होते हैं। ऐसे फांसी जाल आदि अधिकरणों की विशेषता से कर्मबन्ध में भी विशेषता उत्पन्न हो जाती है।
इस प्रकार पूर्वोक्त उनचालीस प्रकार के कर्मास्रवों में तीब्रता, मन्दता. ज्ञातभाव, अज्ञातभाव, वीर्यविशेष और अधिकरणविशेष होता है और उस विशेषता के कारण कर्म के आस्रव में भी विशेषता उत्पन्न हो जाती है। वह साम्परायिक कर्मास्रव तीव्र, तीव्रतर तीव्रतम, मन्द मन्दतर, मन्दतम, मध्यम, मध्यतर और मध्यत्तम समझना चाहिये।इस प्रकार की आस्रव संबन्धी विशेषता कर्मबन्ध में भी विशेषता होती है। કરણ દ્રવ્યના ભેદથી પણું કર્મબન્ધમાં ભેદ થાય છે.
જેમનું મન ધૃણાથી શૂન્ય છે, જે નિય છે, પાપથી ડરતાં નથી, તેઓ પ્રવિધ કાજે મૃષાવાદ અને સ્તય (ચેરી) વગેરેને પ્રસાહન આપનારી કૃતિઓનું નિર્માણ કરે છે. આ અધિકરણ દ્રવ્ય કલહના ઉત્કટ કારણે હેય છે. આવા ફાંસી જાળ આદિ અધિકરણેની વિશેષતાથી કમબન્ધમાં પણ વિશેષતા ઉત્પન્ન થઈ જાય છે.
આ રીતે પૂર્વોક્ત ઓગણચાળીસ પ્રકારનાં કર્માસ્ત્રોમાં તીવ્રતા મન્દતા, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્યવિશેષ અને અધિકરણ વિશેષ થાય છે અને આ વિશેષના કારણે કર્મના આસવમાં પણ વિશેષતા ઉત્પન્ન થઈ જાય છે. તે સામ્પરાયિક કર્માસ્ત્રવ તીવ, તીવ્રતર તીવ્રતમ, મન્દ, મન્દતર, મન્દતમ, મધ્યમ, મધ્યમતર અને મધ્ય મતમ સમજવું જોઇએ. આ પ્રકારની આસવ સંબંધી વિશેષતાથી કમબન્ધમાં પણ વિશેષતા થાય છે.
श्री तत्वार्थ सूत्र : २