________________
ત્રયીની રચના. આ તે મહાપ્રાતિહાર્યની વાત થઈ. આ ઉપરાંત નાના નાના અતિશયો તે દેવતાઓ કે જેની સંખ્યા કેટકેટીની હોય છે તેઓ કરતાજ હોય છે.
જાંબૂવૃક્ષ અને છ લેસ્યાનું દૃષ્ટાંત લેસ્યા એટલે ભાવના. અહિં એક જાંબૂનું વૃક્ષ છે. તેમાંથી જંબુ ખાવાની છ જુદી જુદી ભાવનાવાળા મનુષ્યોને ઇચ્છા થાય છે. છ લેસ્યાના નામે કૃષ્ણલેસ્યા, નીલલેસ્યા, કાપેલેસ્યા, તે જેલેસ્યા, પાલેશ્યા, અને શુકલેશ્યા, પહેલી ત્રણ લેસ્યાએ અશુભ છે. છેલ્લી ત્રણ શુભ લેયાઓ છે. કમ એ છે કે પહેલી તદન ખરાબ, બીજી ઓછી ખરાબ, ત્રીજી એથી ઓછી ખરાબ, ચોથી સારી, પાંચમી વધારે સારી અને છઠ્ઠી સર્વોત્તમ છે.
હવે કૃષ્ણલયાવાળ કાળમુખો જાંબુ ખાવા માટે આખું ઝાડ કાપવા માંડે છે. નીલેશ્યાવાળો મોટી ડાળ આખી કાપીને જંબુ ખાવા ઈચ્છે છે. કાપતલયાવાળા નાની ડાળ કાપીને જાંબૂ ખાવા વિચાર કરે છે. જ્યારે તે જેલેસ્યાવાળો જાંબૂને લુમખેજ તોડીને ખાવા મન કરે છે. પેલેસ્યાવાળો આખો લુમ નહિ
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com