________________
. છે. બીકને લીધે બચવા માટે એક વડની બે વડવાઈઓ પકડી લે છે. આ વડવાઈને એક કાળે ઉંદર અને એક ધોળા ઉંદર એમ રાત્રિદિવસ કાતર્યા જ કરે છે. નીચે એક કુવો છે, તેમાં ત્રણ નાગ, એક નાગણી અને એક મહાન અજગર મુખ ફાડીને પડેલાં છે. ઉપર એક મધ. પડે છે. હાથી વડને જોરથી ઝીંકે છે જેથી મધમાખી -ઉડે છે અને પેલા માણસને આખે શરીરે કંસે છે. તે મધપુડામાંથી એક એક મધનું બિંદુ પડે છે તે પેલો ભાઈ બધી વિટંબનાઓ ભૂલી જઈ સુખેથી આસ્વાદ લે છે. તેવામાં એક દેવીપુરુષ આકાશમાંથી આવે છે અને તેને આ દુકામાંથી બચાવવા ઘણું ઘણું સમજાવે છે, પરંતુ ભાઈ મધુબિંદુના આસ્વાદને મેહ છોડી શકતા નથી. આ દષ્ટાંત આપણ સૌને બરાબર લાગુ પડે તેવું છે. ઉપનય -જુઓ-જંગલ તે ભવાટવી સમજવી. હાથી તે કાળ સમજ, વડવાઈ તે આયુષ્ય, તેને કાતરનાર કાળ ઉંદર તે રાત્રિ અને ધોળો ઉંદર તે દિવસ સમજવો, મધપુડાની માખીઓ તે સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિઓ સમજવી. કુવામાં ત્રણ નાગ છે તે કૅધ,
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com