________________
૩૮
ફાગણ સુદ ૧૨ શનિવાર શ્રીનવપદજીની પૂજા , પ્ર. સુદ ૧૩ રવિવાર શ્રીબારવ્રતની પૂજા , સુદ ૧૭ સોમવાર શ્રીનવાણું પ્રકારી પૂજા , સુદ ૧૪ મંગળવાર શ્રી મેહનીય કર્મની અષ્ટપ્રકારી
સુદ ૧૫ બુધવાર શ્રીસાકલચંદજી કૃત ૧૭ભેદી પૂજા , વદ ૧ ગુરુવાર શ્રીનવગ્રહ તથા દાદિકપાલ પૂજન
તથા રથયાત્રાને વરાડે એ વદ ૨ શુક્રવાર શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર અને સ્વામી
વાત્સલ્ય - આ ઉદાાપનમહોત્સવ માટે શેઠ જીવરાજ રતનશી કછવાલાના વિશાળ વંડામાં આઠ હજાર ફટને વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. મંડપને વજા પતાકા તથા ઇલેકટ્રિક રોશનીથી શણગારવામાં આવ્યા હતા. સેના રૂપાની જરીથી ભરેલા, ઉંચી કિંમતના, છ લેસ્યા. છ દર્શનનું સ્પષ્ટીકરણ કરતા પાંચ આંધળા અને એક દેખતે, જેઓ હાથીનું નિરૂપણ કઈ રીતે કરે છે તેને. દેખાવ, તીર્થકરના આઠ મહાપ્રાતિહાર્ય દર્શાવતું દાય,
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com