________________
| પુજ્યગુરદેવ :- જીવન પર્યાય સ્વકાળે સ્વતંત્ર પરિણમે છે અને એ ક્રમબદ્ધ જ છે એવો નિર્ણય કરે તે
અ થાય અને અકર્તા થા તેજ પુરુષાર્થ છે. અર્જાપાનું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવના આવે થાય છે તેમાં અનંત પુરુષાર્થે આવે છે. ક્રમબદ્ધને નિર્ણય સ્વભાવ સન્મુખના અનંત
પુરુષાર્થ પૂર્વક જ થાય છે. ૧૪૪ E ( જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ એ ઘર પિતાનું નથી પણ બીજાનું છે. તેમ જાણવું ૬ જોઈએ. તેમ પર્યાયને આશ્રય કરવાનો નથી તેથી તેનું જ્ઞાન પણ નહિ કરે તે એબન્ત શાક
જશે, પ્રમાણુતાન નહિ થાય. પર્યાયને આશ્રય છોડવા યોગ્ય હોવા છતાં તેનું જેમ છે તેમ રૂાન તે કરવું પડશે, તેજ નિશ્ચયનયનું જ્ઞાન સાચુ થશે.
છે એક બે ઘડી શરીરાદિ મૂર્તિકદ્રવ્યને પાડોશી થઇને જ્ઞાયક ભાવને અનુભવ કરે જેમ રાગ ને પુણ્યને અનુભવ કરે છે. એ તે અચેતનને અનુભવ છે, ચેતનને અનુભવ નથી માટે એકવાર મારીને પણ શરીરાદિના પાડોશી થઈને, ઘડી બે ઘડી પણ નાયમ્ભાવનું લક્ષ કરીશ તે તુરત આત્માને જાગની ભિન્નતા થઈ જશે અને તેવું તારું આ માસ્વરૂપ છે તે તેને અનુભવ થશે
(૧૪૯)
છે. જિજ્ઞાસને પહેલાં એ નિર્ણય હોય કે હું મેક્ષ પામવાને લાયક જ છે. શંખને સ્થાન ન દે આયુષ્ય બંધાઈ ગયું હશે તે ! એવી શંકાને સ્થાન ન હોય મેળી-પાતળી વાત આત્માને માટે ન કરવી. અનત ગુણોથી સમૃદ્ધ પિતે છે તેને જોવે, તુંજ દેવાધિ દેવ છે તેમ લેવું,
)