________________
આંખ છે તે પાણીને ગરમ કરે? રેતીને ઉપાડીને લાવે ? ના, બસ પુત્ર એ બધાને થાય તેમ જાણે જ છે. એમ આત્મા પણ ઉદયને, નિર્જરાને, બંધને, મોક્ષને થાય તેમ જાણે જ છે. આહાહા ! અકર્તાપણું સિધ્ધ કરવા આંખનાં દષ્ટાંતથી કે ન્યાય સિદ્ધ કર્યો છે (૧૩૩)
શ્રદ્ધા એવી છે કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડે, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે શાસનું તાત્પર્ય વીતરાગતા છે. કમબધ્ધની શ્રધ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે, ક્રમબદ્ધની શ્રદ્ધામાં અર્તાપણું આવે છે. જે થાય તેને કરે છે? જે. થાય તેને જાણે છે. જાણનાર રહેતાં, જ્ઞાતા રહેતાં, રાગ ટળતું જાય છે ને વીતરાગતા વધતી જાય છે. વીતરાગતા વધવી તેજ શાસ્ત્રનું તાત્પ છે. (૧૩૪).
શ્રોતા જ જ્ઞાની દમદ્રષ્ટિના જોરથી રાગને પુદગલને માને પણ જિમ્મુ રામને પુદગલ ને માને તે
બરાબર છે? પૂજયગુદેવ : જિજ્ઞાસુ પણ વસ્તુ સ્વરૂપના ચિંતવન આદિમાં માને કે રાગ તે આત્માને નથી, રાગ તે
ઉપાધિભાવ છે, પ૨ આશ્રયે ઉત્પન્ન થતું હોવાથી મારે નથી, પુદગલને છે એમ માને (૧૩૬) શ્રોતા - જીવને પર્યાય સ્વકાળે જ થાય છે તેમાં પુરુષાર્થ કયાં રહો ?