________________
૧૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ / સૂત્ર-૬-o સૂત્રઃ __ प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ॥१-६॥
સૂત્રાર્થ :
પ્રમાણ, વિપર્યય, વિકલા, નિદ્રા અને સ્મૃતિ એ પાંચ વૃત્તિઓ છે. ૧-૬ll ટીકા :
પ્રમાતિ -દા ટીકાઈ:
પ્રમાણ' એ પ્રમાણે સૂત્ર છે. ll૧-૬II
ભાવાર્થ :
જૈનમતાનુસાર પાંચ વૃત્તિઓનું સ્વરૂપ :
મતિજ્ઞાનનો ઉપયોગ યથાર્થ બોધરૂપ હોય તે યથાર્થ બોધને પ્રમાણ કહેવામાં આવે છે. ક્યારેક વિપરીત બોધ હોય તે વિપર્યયથી ગ્રહણ થાય છે. સંશય અને અનધ્યવસાયનું વિપર્યયમાં જ ગ્રહણ થાય છે અને વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ એ ત્રણેય પ્રમાણ અને વિપર્યયમાં અંતર્ભાવ પામે છે. એ પ્રમાણે ઉપાધ્યાયમહારાજની વ્યાખ્યાથી પ્રાપ્ત થાય છે. I૧-બા અવતરણિકા:
आसां क्रमेण लक्षणमाह - અવતરણિકાર્ય :
આનુંવૃત્તિઓનું, ક્રમ વડે લક્ષણ કહે છે – સૂત્રઃ
प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥१-७॥
સૂત્રાર્થ :
પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણો છે. ll૧-ગાં ટીકા :
'प्रत्यक्षेति'-अत्रातिप्रसिद्धत्वात् प्रमाणानां शास्त्रकारेण भेदनिरूपणेनैव गतत्वात् लक्षणस्य, न पृथक् तल्लक्षणं कृतम्, प्रमाणलक्षणं तु अविसंवादिज्ञानं प्रमाणमिति,