________________
૪૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર ૧૭-૧૮ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
અને અસંપ્રજ્ઞાતસમાધિ એ રૂપ બંને પણ આ, અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષયના ભેદથી પાંચ પ્રકારે હેવાયેલા યોગભેદના પાંચમાં ભેદમાં=વૃત્તિક્ષયરૂપ પાંચમાં ભેદમાં, અવતાર પામે છે.
અહીં પ્રશ્ન થાય કે વૃત્તિક્ષય શું છે ? તેથી કહે છે
.....
वृत्तियो . સભ્યજ્ઞાનાત્, વૃત્તિક્ષય આત્માની કર્મની સાથે સંયોગની યોગ્યતાનો અપગમ-દૂર થવું, વૃત્તિઓ સ્થૂલ અને સૂક્ષ્મ એવી આત્માની ચેષ્ટાઓ છે. તે વૃત્તિઓનો મૂળ હેતુ કર્મસંયોગની યોગ્યતા છે અને તે=કર્મસંયોગની યોગ્યતા, અકરણનિયમથી ગ્રંથિનો ભેદ થયે છતે ઉત્કૃષ્ટ મોહનીયર્મના બંધના વ્યવચ્છેદથી તે તે ગુણસ્થાનમાં તે તે પ્રકૃતિના આત્યંતિક બંધના વ્યચ્છેદના હેતુથી ક્રમસર નિવર્તન પામે છે. ત્યાં=અકરણનિયમ દ્વારા વૃત્તિ સંક્ષય થાય છે ત્યાં, પૃથક્ત્વવિતર્કસવિચાર અને એકત્વવિતર્કઅવિચાર નામના શુક્લધ્યાનના બે ભેદમાં સંપ્રજ્ઞાતસમાધિ છે; કેમ કે વૃત્તિ અને અર્થોનું સમ્યજ્ઞાન છે.
-
તવુńમ્ – તે યોગબિંદુ શ્લોક-૪૧૮માં વ્હેવાયું છે.
‘‘સમાધિ. • તથા’' । આ જ સમાધિ અન્યો વડે સંપ્રજ્ઞાત કહેવાય છે; કેમ કે તે પ્રકારે સમ્યક્ પ્રકર્ષરૂપથી વૃત્તિ અને અર્થોનું જ્ઞાન છે.”
નિવિત ..... માલવ્યોમ્ - નિર્વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાનો નિર્વ્યાસ પર્યાયથી વિનિર્મુક્ત થયેલા શુદ્ધ દ્રવ્યના ધ્યાનના અભિપ્રાયથી વ્યાખ્યાન કરવા યોગ્ય છે. જે નયનું આલંબન લઈને-શુદ્ધ દ્રવ્યને જોનારા નયનું આલંબન લઈને, વ્હેવાયું છે
? આ રીતે અગ્રહગ્રહરહિત, ચરે=વિષયશુદ્ઘ દ્રવ્યથી
“ના સરફ ..... રે. નૃત્યાદ્રિ ॥ “અરતિ શું ? આનંદ અન્ય એવા વિષયાંતરોને ગ્રહણ કર્યા વિના વર્તે.”
નૃત્યવિથી એવા બીજાપણ ક્થનો સમજ્વા.
क्षपक श्रेणि રૂત્યુદ્ધતે, વળી ક્ષપશ્રેણિની પરિસમાપ્તિ થયે છતે કેવલજ્ઞાનનો લાભ અસંપ્રજ્ઞાતસમાધિ છે; કેમ કે ગ્રાહ્ય-ગ્રહણ આકારશાલી એવી ભાવમનોવૃત્તિઓનો અવગ્રહાદિક્મથી ત્યાં=કેવલજ્ઞાનમાં, સમ્યક્ પરિજ્ઞાનનો અભાવ છે. આથી જ ભાવમનથી સંજ્ઞાનો અભાવ હોવાને કારણે અને દ્રવ્યમનથી તેનો સદ્ભાવ હોવાને કારણે=સંજ્ઞાનો સદ્ભાવ હોવાને કારણે, કેવલી ‘નોસંજ્ઞી’ એ પ્રમાણે હેવાય છે.
તવિવમુ યોગવિન્દ્રો - તે આ યોગબિંદુ શ્લોક-૪૨૦-૪૨૧માં કહેવાયું છે.
"असम्प्रज्ञात અનુવેધત:'' ।। “આ પણ=કૈવલ્યસ્વરૂપ અવસ્થાન્તર પ્રાપ્ત એવો આ પણ, યોગ બીજાઓ વડે અસંપ્રજ્ઞાતસમાધિ વ્હેવાય છે; કેમ કે નિરુદ્ધ અશેષવૃત્ત્પાદિરૂપ તેના સ્વરૂપનો=યોગના સ્વરૂપનો, અનુવેધ છે.”
(૪૨૦)
‘ધર્મમેઘો
અહીં કેવલજ્ઞાનકાલીન સમાધિવિશેષમાં જ, અર્ચયોગથી યોજવા જોઈ.” (૪૨૧)
ગર્થયોત:'' ॥ “ધર્મમેઘ, અમૃતાત્મા, ભવશત્રુ, શિવોદય, પર એવો સત્ત્વાનંદ એ પ્રમાણે