________________
૧૮૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી "मूलप्रकृत्यभिन्नाः, सङ्क्रमयति गुणत उत्तराः प्रकृतीः । नन्वात्माऽमूर्तत्वादध्यवसायप्रयोगेण" ।
इत्याद्युक्तनीत्या सङ्क्रमविधिपरिज्ञानं विना नापादयितुं शक्यम्, अन्यथा किं कुत्र सङ्क्रामति ? इति विनिगन्तुमशक्यत्वात् , तस्मादत्रार्थे ऽस्मत्कृतकर्मप्रकृतिवृत्ति सम्यगवलोक्य वीतरागसिद्धान्तानुरोधि कर्माशयस्वरूपं व्याख्येयमिति कृतं विस्तरेण ॥ અર્થ :
પ્રધાનમfor ... વિસ્તરે છેT | પ્રધાન કર્મમાં આવા પગમનાદિ પણ “મૈનપ્રકૃત્યમન્ના: .. અધ્યવસાયપ્રયોગ' ઇત્યાદિ કહેવાયેલ નીતિથી સંક્રમવિધિના પરિજ્ઞાન વગર આપાદન કરવા માટે શક્ય નથી; કેમ કે અન્યથા આ પ્રકારના કમ્મપયડીના પાઠને ગ્રહણ કર્યા વગર, ક્યું કર્મ ક્યાં સંક્રમ પામે છે એ પ્રમાણે વિનિગમના કરવા માટે નિર્ણય કરવા માટે, અશક્યપણું છે. તે કારણથી આ અર્થમાં અમારા વડે કરાયેલ પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ વડે કરાયેલ કર્મપ્રકૃતિની વૃત્તિનું સમ્યમ્ અવલોકન કરીને વીતરાગના સિદ્ધાંતને અનુરોધી એવા અનુસરનાર એવા, કર્માશયનું સ્વરૂપ વ્યાખ્યાન કરવું જોઈએ.
રૂતિ શબ્દ પાતંજલયોગસૂત્ર ૨-૧૩ની પૂજ્ય ઉપાધ્યાય મહારાજની વ્યાખ્યારૂપ ટિપ્પણીની સમાપ્તિસૂચક છે. વિસ્તારથી સર્યું. કર્મપ્રકૃતિનો “નૂનપ્રભૃત્યમત્રી ..... મધ્યવસાયપ્રયોગો || શ્લોકનો અર્થ આ પ્રમાણે છે –
મૈનપ્રકૃતિ પ્રયો' | “મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી=જ્ઞાનાવરણાદિ મૂળ પ્રકૃતિથી અભિન એવી ઉત્તરપ્રકૃતિઓને જીવ આત્માનું અમૂર્તપણું હોવાથી અધ્યવસાયના પ્રયોગથી પ્રકૃતિના ગુણથી યોગ્યતા અનુસાર, સંક્રમણ કરે છે.” ભાવાર્થ : પાતંજલ યોગસૂત્ર ઉપર વ્યાસરચિત ભાષ્ય અનુસાર અનિયતવિપાકવાળા કર્મોના ત્રણ પ્રકારો :
પાતંજલ યોગસૂત્ર ઉપર રચાયેલ વ્યાસના ભાષ્ય અનુસાર અનિયતવિપાકવાળા કર્મો ત્રણ પ્રકારના છે :
(૧) પૂર્વમાં કરાયેલા એવા કર્મો, જેનો પક્વકાળ થયો નથી તેની પૂર્વે જ તે કર્મોનો નાશ થાય છે.
જૈન પ્રક્રિયા અનુસાર તે બંધાયેલું કર્મ અપવર્તનાકરણ દ્વારા ઉદયાવલિકામાં પ્રક્ષેપ કરીને જીવ નાશ કરે છે. આ રીતે અપક્વકર્મોનો નાશ કરીને જીવ કર્મની સ્થિતિ અલ્પ કરે છે, તેનાથી ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
(૨) કેટલાક કર્મો પ્રધાનકર્મમાં આવાગમન પામે છે. જેમ-કોઈક જીવે ચારેય ગતિના નામકર્મને બાંધેલું હોય છતાં મનુષ્યભવને આધીન ઉદયમાં