Book Title: Patanjalyog Sutra Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 304
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ / ઉપસંહાર ૨૬૯ * યમ અને નિયમ દ્વારા પ્રાપ્ત બીજભાવવાળો યોગ આસન અને પ્રાણાયામ દ્વારા અંકુરિત બનીને, પ્રત્યાહાર દ્વારા પુષ્પિત બનીને ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા ફલિત બનશે અર્થાત્ યોગની પ્રાપ્તિમાં ધારણા, ધ્યાન અને સમાધિ ફળસ્થાનીય છે. સારાંશ : યોગની પ્રાપ્તિમાં આઠ યોગાંગોના સ્થાન યમ અને નિયમ -> બીજસ્થાનીય અંકુરસ્થાનીય → પ્રત્યાહાર → પુષ્પસ્થાનીય ધારણા, ધ્યાન અને સમાધિ -> ફળસ્થાનીય આસન અને પ્રાણાયામ इति भोजदेवविरचितायां राजमार्तण्डभिधायां पातञ्जलयोगशास्त्रसूत्रवृत्तौ साधनपादो द्वितीयः ॥

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310