Book Title: Patanjalyog Sutra Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 302
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ સાધનપાદ | ઉપસંહાર चाभिधाय विपाकस्य स्वरूपं कारणं चाभिहितम्, ततस्त्याज्यत्वात् क्लेशादीनां ज्ञानव्यतिरेकेण त्यागस्याशक्यत्वाज्ज्ञानस्य च शास्त्रायत्तत्वाच्छास्त्रस्य च हेयहानकारणोपादेयोपादानकारणबोधकत्वेन चतुर्व्यूहत्वाद्धेयस्य च हानव्यतिरेकेण स्वरूपानिष्पत्तेर्हानसहितं चतुर्व्यूहं स्वस्वकारणसहितमभिधायोपादेयकारणभूताया विवेकख्यातेः कारणभूतानामन्तरङ्गबहिरङ्गभावेन स्थितानां योगाङ्गानां यमादीनां स्वरूपं फलसहितं व्याकृत्या ऽऽसनादीनां धारणापर्यन्तानां परस्परमुपकार्योपकारकभावेनावस्थितानामुद्देशमभिधाय प्रत्येकं लक्षणकरणपूर्वकं फलमभिहितम् । तदयं योगो यमनियमादिभिः प्राप्तबीजभाव आसनप्राणायामैरङ्कुरितः प्रत्याहारेण पुष्पितो ध्यानधारणासमाधिभिः फलिष्यतीति व्याख्यातः साधनपादः ॥ ૨૬૦ ટીકાર્ય : तदेव સાધનપાર્: ॥ અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે પ્રથમ સમાધિપાદમાં ક્લેવાયેલા સ્વરૂપવાળા યોગના અંગભૂત એવા, ક્લેશના તનૂકરણરૂપ-અલ્પકરણરૂપ, ફળવાળા યિા યોગને હીને અને ક્લેશોના ઉદ્દેશ, સ્વરૂપ, કારણ, ક્ષેત્ર અને ફળને હીર્ન, કર્મોના પણ ભેદ, કારણ, સ્વરૂપ અને ફળને હીને કર્મોના વિપાક્કું સ્વરૂપ અને કારણ હેવાયું. તેથી ક્લેશોનું ત્યાજ્યપણું હોવાથી જ્ઞાન વગર ત્યાગનું=ત્યાગ કરવા માટે, અશક્યપણું હોવાના કારણે અને જ્ઞાનનું શાસ્ત્રને આધીનપણું હોવાથી અને શાસ્ત્રનું હેયના હાનના કારણનું અને ઉપાદેયના ગ્રહણના કારણનું બોધકપણું હોવાના કારણે અને હેયના ચતુર્વ્યૂહપણાથી હાન વગર=પાતંજલયોગસૂત્ર ૨-૧૯માં હેયના હાન અર્થે કરાતા ધ્યાનમાં દેશ્યના ચાર ગુણપર્વો બતાવ્યા તે રૂપ ચતુર્વ્યૂહપણાથી હાન વગર, (યોગના) સ્વરૂપની અનિષ્પત્તિ હોવાથી હાનસહિત ચતુર્વ્યૂહને સ્વ-સ્વ કારણસહિત ીને ઉપાદેયના કારણભૂત એવી વિવેકખ્યાતિના કારણભૂત એવા અંતરંગ અને બહિરંગભાવથી રહેલા એવા યમાદિ યોગાંગના ફળસહિત સ્વરૂપને વ્યાકૃત કરીનેયોજન કરીને, પરસ્પર ઉપકાર્ય-ઉપકારકભાવથી અવસ્થિત=રહેલા એવા ધારણાપર્યંત આસનાદિના ઉદ્દેશને હીને, પ્રત્યેક્ના લક્ષણ કરવાપૂર્વક ફળ કહેવાયું. તે આ યોગ યમનિયમાદિથી પ્રાપ્ત બીજભાવવાળો, આસન અને પ્રાણાયામથી અંકુરિત થયેલો, પ્રત્યાહારથી પુષ્પિત થયેલો, ધ્યાન, ધારણા અને સમાધિ વડે ફળવાન થશે. એ પ્રમાણે સાધનપાદ વ્યાખ્યાન કરાયો=હેવાયો. ભાવાર્થ : બીજા સાધનપાદનો ઉપસંહાર : બીજા સાાધનપાદની સમાપ્તિ પછી રાજમાર્તંડકાર બીજા પાદના સર્વ પદાર્થો કઈ રીતે યોગનિષ્પત્તિ પ્રત્યે કારણભાવરૂપે સંલગ્ન છે તેનું એકવાક્યતાથી યોજન કરતાં કહે છે – .....

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310