________________
૨૧૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૬ विच्छेदोऽन्तराऽन्तरा व्युत्थानरूपो यस्य साऽविप्लवा । इदमत्र तात्पर्यम्-प्रतिपक्षभावनाबलादविद्याप्रविलये विनिवृत्तकर्तृत्वभोक्तृत्वाभिमानायां रजस्तमोमलानभिभूतायां बुद्धावन्तर्मुखायां या चिच्छायासङ्क्रान्तिः सा विवेकख्यातिरुच्यते, तस्यां च सन्ततत्वेन प्रवृत्तायां सत्यां दृश्यस्याधिकारनिवृत्तेर्भवत्येव कैवल्यम् ॥२-२६॥ _* विनिवृत्तकर्तुत्वभोक्तृत्वाभिमानाया रजस्तमोमलानभिभूताया बुद्धेरन्तर्मुखाया ५छ त्यां विनिवृत्तकर्तृत्व ભર્તીમાનામાં રસ્તામતીનમૂતાયાં યુદ્ધવિન્તર્કવાયાં આ રીતે પાઠ ઉચિત ભાસે છે તેથી તે મુજબ પાઠ લઈને અમે અર્થસંગતિ કરેલ છે. ટીકાર્થ:
‘... IRUI[,' “અન્ય ગુણો છે અર્થાત્ બુદ્ધિના ગુણો જે પ્રતીત થાય છે તે અન્ય છે, (અને) પુરુષ અન્ય છે' એવા પ્રકારની વિવેની જે ખ્યાતિ પ્રખ્યા અર્થાત્ બુદ્ધિ, તે આના પાનનો દેશ્યના પરિત્યાગનો, ઉપાય કારણ, છે. વિશ્વશી ? કેવા પ્રકારની વિવેકખ્યાતિ પાનનો ઉપાય છે ? તેથી કહે છે –
વિનવા સોવિપ્નવા અવિપ્લવવાળી વિપ્લવનવિચ્છેદ-વચ વચમાં વ્યસ્થાનરૂપ વિચ્છેદ વિદ્યમાન નથી જેને તે અવિપ્લવવાળી કહેવાય છે.
મત્ર તાત્પર્ય-આરઆગળ કહે છે એ, અહીં-સૂત્રના ક્શનમાં, તાત્પર્ય છે – પ્રતિપક્ષ... રૈવત્યમ્ II પ્રતિપક્ષભાવનાના બળથી અર્થાત્ દ્રષ્ટા એવા પુરુષની અને દેશ્ય એવી પ્રકૃતિની અભેદબુદ્ધિના પ્રતિપક્ષરૂપ ભેદબુદ્ધિના ભાવનાના બળથી, અવિદ્યાનો પ્રવિલય થયે છતે વિનિવૃત્ત કર્તુત્વના અને ભોસ્તૃત્વના અભિમાનવાળી રજ, તમ મલથી અભિભૂત અંતર્મુખ એવી બુદ્ધિમાં જે ચિછાયાની સંક્રાન્તિ તે વિવેકખ્યાતિ કહેવાય છે અને સતતપણાથી તે પ્રવૃત્ત થયે છતે વિવેકખ્યાતિ પ્રવૃત્ત થયે છતે, દેશ્યના અધિકારની નિવૃત્તિથી કેવલ્ય કેવલપણું, થાય જ છે અર્થાત્ પુરુષનું કેવલપણું થાય જ છે. પર-૨૬ll ભાવાર્થ : દ્રષ્ટાના અને દેશ્યના સંયોગના પાનનો ઉપાય અવિપ્લવાળી એવી વિવેકખ્યાતિ : વિવેકખ્યાતિનું સ્વરૂપ :
પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ર-૨દમાં એવા પ્રધાનના પ્રકૃતિના, હાનનો ઉપાય બતાવ્યો તેના દ્વારા અર્થથી પુરુષ માટે ઉપાદેય એવા મુક્તિના કારણરૂપ વિવેકખ્યાતિના સ્વરૂપને કહે છે –
વિવેકખ્યાતિ શું છે? તે સ્પષ્ટ કરતાં રાજમાર્તડકાર કહે છે કે, “ગુણો અન્ય છે, પુરુષ અન્ય છે' એ પ્રકારનો વિવેક તે વિવેકખ્યાતિ છે અર્થાત સાંખ્યમતાનુસાર-પાતંજલમતાનુસાર બુદ્ધિના જે આઠ ગુણો છે તે અન્ય છે, તેનાથી અન્ય પુરુષ છે, એ પ્રકારનો વિવેક એ વિવેકખ્યાતિ છે. આ