________________
૧૦૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી प्रायणस्याग्रिमसन्तत्युद्बोधकत्वस्वीकारे चातिप्रसङ्गः, नानाभवसन्ततिद्वारघटनायास्तत्र तत्पूर्वं च वक्तुं शक्यत्वात्, प्रधानत्वमपि कर्मण एकायुष्परिग्रहं विना दुर्वचम्, न ह्येकत्र भवे नानागतियोग्यकर्मोपादानेऽन्ते इदमेव फलवदित्यत्रान्यन्नियामकमस्ति, आयुस्त्वेकत्र भवे एकवारमेव बध्यत इति तदनुसारेणान्ते तादृग्लेश्योपगमात्, “यल्लेश्यो म्रियते तल्लेश्येषूत्पद्यते” इति प्राग्भवबद्धमायुस्तादृशलेश्यया विपाकप्राप्तं प्रधानीभवदन्य
યુપપૃહાતીતિ સર્વ (૪)ચ્છતે અર્થ :
પ્રયUThવ ..... છતે . પ્રાયણ જ પ્રાભવમાં કરાયેલા કર્મપ્રચયનો ઉબોધક છે એ પણ દુ:શિક્ષિતનું અભિધાન છે અર્થાત્ પદાર્થવ્યવસ્થાના યથાર્થબોધના અભાવવાળાનું કથન છે; કેમ કે પુગલ, જીવ, ભવ અને ક્ષેત્રના વિપાકના ભેદથી કર્મોનું જુદું જુદું વિપાકપણું હોવાથી ભવવિપાકી એવી આયુષ્યની પ્રકૃતિના વિપાકનું પ્રાયણથી ઉદ્ભોધ્યપણું હોવા છતાં પણ સર્વત્ર-ઉત્તરભવમાં આવતા સર્વકર્મોમાં, તે પ્રકારે કહેવા માટે અશક્યપણું છે.
આયુષ્યકર્મ સિવાય અન્ય કર્મોમાં પ્રાયણ ઉદ્ધોધક નથી તેમ માનવા માટે યુક્તિ બતાવે છે –
જે કારણથી નિદ્રાદિના વિપાકના ઉબોધમાં કાળવિશેષનું પણ હેતુપણું દેખાય છે અને દેખમાં નિદ્રાદિના વિપાકમાં રાત્રિ આદિ કાળવિશેષ હેતુ છે એ પ્રકારના દષ્ટમાં, અનુપન કંઈ નથી અર્થાત્ અસંગત કંઈ નથી.
પાતંજલદર્શનકાર નિદ્રાદિવિષયસ્થળમાં પ્રાયણ જ ઉદ્ધોધક છે તેમ સ્વીકારવા માટે કહે કે પ્રાયણનું પોતાનું પોતાના અનંતર કર્મના વિપાકના ઉબોધ દ્વારા અગ્રિમસંતતિનું ઉદ્બોધકપણું છે, તેથી આખા ભવમાં જયારે જયારે નિદ્રાદિનો વિપાક આવે છે ત્યારે ત્યારે અનન્તર કર્મોના વિપાકના ઉબોધ દ્વારા નિદ્રાદિના વિપાકનો પણ ઉદ્ધોધક બને છે માટે પ્રાયણને જ પૂર્વભવમાં કરાયેલા કર્મપ્રચયનો ઉદ્બોધક સ્વીકારવામાં દોષ નથી. તેનું નિરાકરણ કરતાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે –
અને સ્વઅનન્તર કર્મવિપાક્ના ઉદ્ધોધ દ્વારા પ્રાયણનું અગ્રિમસંતતિનું ઉદ્ધોધકપણે સ્વીકારવામાં અતિપ્રસંગ છે એક જન્મના કર્મને વિપાક આપીને ઉત્તર ઉત્તરના જન્મના વિપાક પ્રત્યે પ્રાયણને કારણ તરીકે સ્વીકારવાનો અતિપ્રસંગ છે; કેમ કે જુદા જુદા ભવની સંતતિની દ્વારઘટનાનું ત્યાં અને તપૂર્વ કહેવા માટે શક્યપણું છે.
વ્યાસઋષિપ્રણીત પાતંજલ ભાષ્યમાં કહેલ છે કે, જન્મ અને પ્રાયણના અતંરાલમાં કરાયેલું પુણ્ય અને પાપરૂપ કર્ભાશયના પ્રચય વિચિત્ર પ્રકારના પ્રધાન-ઉપસર્જનભાવથી રહેલો છે અને પ્રાયણથી અભિવ્યક્ત થયેલા એક પ્રઘટકથી કારણને સાધીને સમુચ્છિન્ન રહેલું તે કર્મ એક જ જન્મને કરે છે તેથી પાતંજલમતાનુસાર ભવ દરમ્યાન બંધાયેલા કેટલાક કર્મો પ્રધાન હોય છે માટે તે ભવમાં વિકમ