________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ / સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ૧૫
છે અને તે ભવમાં જાતિ, આયુષ્ય અને ભોગરૂપ કુશળ અને અકુશળ કર્મોના ફળને અનુભવે છે. કુશળ કર્મો હોય તો સુંદર જાતિ આદિની પ્રાપ્તિ થાય છે અને અકુશળ કર્મો હોય તો અસુંદર જાતિ આદિની પ્રાપ્ત થાય છે. II૨-૧૩
પાતંજલયોગસૂત્ર ૨-૧૩ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા :
[ય.] વ્યાવ્યા-અત્રેનું મનાત્ મીમાંસામદે-“નાત્યાયુોંશા વિવાદ:” કૃત્યવધારામનુપપત્રં, गङ्गामरणमुद्दिश्य कृतेन त्रिसन्ध्यस्तवपाठादिना जनितमदृष्टं गङ्गामरणे विपच्यते इत्यस्यापि शास्त्रार्थत्वादायुष इव मरणस्यापि विपाककल्पातिरेकात् । किञ्च जन्म - आद्यक्षणसम्बन्धरूपमायुःप्रतिलम्भनद्वारा (य)दि पूर्वकर्मविपाकः स्यात् तदोत्तरोत्तरक्षणानामपि तथात्वापत्तिः, आयुषैव तदुपसङ्ग्रहे च जन्मनोऽपि तेनैवोपसङ्ग्रहो युक्तः, तस्माज्जन्मपदं गतिजात्यादिनामकर्मकृतजीवपर्यायोपलक्षणम्, गत्यादिभोगत्वावच्छिन्ने च गत्यादिनामकर्मप्रकृतीनां पृथक् पृथक्कारणत्वमवश्यमेष्टव्यम्, अन्यथा सङ्करापत्तेः, आयुर मनुष्याद्यायुर्भेदेन जीवनपर्यायलक्षणं चतुर्विधं फलभूतं तज्जनकमायुष्कर्माऽपि च चतुर्विधमवश्यमभ्युपगमनीयम्, भोगपदेनावशेषकर्मषट्कफलमुपलक्षणीयम्, ज्ञानावरणादिफले ज्ञानावरणीयादीनां पृथक् पृथक्कारणत्वस्यान्वयव्यतिरेकसिद्धत्वात् ।
અર્થ :
અત્ર ..... • અતિરેòાત્, અહીં-પાતંજલયોગસૂત્ર ૨-૧૩ના વિષયમાં, કાંઈક આઆગળમાં કહેવાય છે એ, અમે મીમાંસા કરીએ છીએ-અમે વિચારણા કરીએ છીએ
“જાતિ, આયુષ્ય અને ભોગો વિપાક છે” એ પ્રકારનું અવધારણ અનુપપન્ન છે=અસંગત છે; કેમ કે ગંગામરણને ઉદ્દેશીને કરાયેલા ત્રિસંધ્યસ્તવપાઠાદિ દ્વારા ઉત્પન્ન થયેલું અદૃષ્ટ ગંગામરણમાં વિપાક્ને પામે છે. એ પ્રકારે આનું પણ=ગંગામરણમાં વિપાક્ને પામે છે એ પ્રકારના કથનનું પણ, શાસ્ત્રાર્થપણું હોવાથી=સાંખ્યદર્શનને અભિમત શાસ્ત્રાર્થપણું હોવાથી, આયુષ્યની જેમ મરણનું પણ વિપાકલ્પરૂપે અતિરેક છે=મરણનું પણ વિપાક તુલ્ય જાતિ-આયુષ્યથી ભિન્નપણું છે.
ન્નુિ ..... સદ્ભાપત્તે:, વળી આદ્યક્ષણસંબંધરૂપ જ્ન્મ આયુષ્યના પ્રતિલંભ દ્વારા જો પૂર્વકર્મના વિપાકવાળું થાય તો તેના ઉત્તરક્ષણોની પણ=જન્મની બીજી, ત્રીજી આદિ ક્ષણોની પણ, તથાપણાની=આયુષ્યના પ્રતિલંભ દ્વારા પૂર્વકર્મના વિપાકરૂપ સ્વીકારવાની આપત્તિ છે. (તેથી જાતિથી જન્મની ક્ષણ સિવાય બીજી-ત્રીજી આદિ ક્ષણોનો સંગ્રહ નહિ થતો હોવાથી તે બીજી-ત્રીજી આદિ ક્ષણોને પણ જુદી કર્મના વિપાકરૂપે માનવી જોઈએ માટે અવધારણ સંગત થાય નહીં એમ સંબંધ છે.)
અને આયુષ્યથી તેનો ઉપસંગ્રહ કરાયે છતે-બીજી-ત્રીજી આદિ ક્ષણોનો ઉપસંગ્રહ કરાયે છતે, જન્મનો પણ તેના વડે આયુષ્ય વડે જ, ઉપસંગ્રહયુક્ત છે. (માટે આયુષ્ય અને ભોગથી અતિરિક્ત