________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-33ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
" परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ||१||” इति लक्षयित्वा
“उपकारिस्वजनेतरसामान्यगता चतुर्विधा मैत्री । मोहासुखसंवेगाऽन्यहितयुता चैव करुणा तु ॥ २ ॥ सुखमात्रे सद्धेतावनुबन्धयुते परे च मुदिता तु । करुणा तु बन्धनिर्वेदतत्त्वसारा ह्युपेक्षेति" ॥३॥ इति भेदप्रदर्शनपूर्वं
“एता: खल्वभ्यासात् क्रमेण वचनानुसारिणां पुंसाम् ।
संवृत्तानां सततं श्राद्धानां परिणमन्त्युच्चैः" ॥४॥
इति परिक्रमविधिमाहुः । तत्त्वमत्रत्यमस्मत्कृतषोडशकटीकायाम् ॥
અર્થ :
સમવાચાર્યસ્તુ – પાતંયોગસૂત્ર ૧-૩૩ સૂત્ર ઉપર અમારા આચાર્ય વળી
परहित મુપેક્ષા ।। ।। પરના હિતની ચિંતા મૈત્રી, પરદુ:ખનો વિનાશ કરનારી કરુણા, પરના સુખમાં તૃષ્ટિ=આનંદ, મુદિતા, પરના દોષનું ઉપેક્ષણ=ઉપેક્ષા કરવી એ ઉપેક્ષા.”
પૂર્વ નક્ષયિત્વા એ પ્રમાણે લક્ષ કરીને
૯૧
‘પારિ કળા તુ ર્॥
‘‘સુરણુમાત્રે ..... ધ્રુવેક્ષેતિ’' ॥રૂ। “ઉપકારી, સ્વન, ઇતર અને સામાન્યગત ચાર પ્રકારની મૈત્રી છે અર્થાત્ ઉપકારીવિષયક, સ્વધ્નવિષયક, ઇતરવિષયક અને સામાન્યવિષયક એ પ્રમાણે ચાર પ્રકારની મૈત્રી છે.
*****
વળી મોહ, અસુખ, સંવેગ અને અન્યહિત યુક્ત ચાર પ્રકારની કરુણા છે અર્થાત્ મોયુક્ત, અસુખયુક્ત, સંવેગયુક્ત અને અન્યહિતયુક્ત એ પ્રમાણે ચાર પ્રકારની કરુણા છે. I॥૨॥
વળી સુખમાત્રમાં, સહેતુમાં=સદ્વેતુમાં, અનુબંધયુક્તમાં અને પરમાં=પ્રકૃષ્ટમાં મુદિતા છે.
વળી કરુણા, બંધ, નિર્વેદ અને તત્ત્વસાર ઉપેક્ષા છે અર્થાત્ કરુણાસાર, અનુબંધસાર, નિર્વેદસાર અને તત્ત્વસાર એ પ્રમાણે ચાર પ્રકારની ઉપેક્ષા છે. કૃતિ શબ્દ મૈત્રી વગેરે ભાવનાના થનની સમાપ્તિ સૂચક છે.”
કૃતિ મેવપ્રવર્ણનપૂર્વ-આ પ્રકારના ભેદ પ્રદર્શનપૂર્વઆ પ્રકારના ભેદ બતાવવાપૂર્વક ‘‘તા ..... પરિણમન્યુŽ:' ॥૪॥
“વચનાનુસારી, સવૃત્તવાળા, શ્રદ્ધાવાળા એવા પુરુષોને ખરેખર સતત અભ્યાસથી ક્રમ વડે આ મૈત્ર્યાદિ ચાર, અત્યંત પરિણમન પામે છે.”
કૃતિ . આદુ:=આ પ્રકારે પરિર્મવિધિને હે છે=મૈત્ર્યાદિ ચાર ભાવોને ભાવન કરીને ચિત્તના પરિકર્મની વિધિને કહે છે.