________________
રાણા શ્રી રાયમલ
પ
કથાએ સંભળાવતા, તારા આ કથાને લક્ષપૂર્વક રીતે સાંભળતી હતી. માલ્યાવસ્થામાં તેણીએ સાંભળેલી કથાઓ તે ખીલકુલ ભુલી નહતી.
આ પ્રમાણે જ્યારે પોતે પાતાની હકીકત પુરેપુરી સમજી શકવા શક્તિવાન થઇ ત્યારે તેને પેાતાના પૂર્વજોની વાત ચાદ આવતી હતી અને આડંબર પ્રત્યે ધૃણુા ઉપજતી હતી. પેાતે ખાળક છતાં અશ્વ પર સ્વારી કરતી હતી. અને તેને ખાણુ વિદ્યાનું જ્ઞાન સારૂં મેળવ્યું હતું. વળી પાતે સાહસીક હતી. શ્થાન જેટલીવાર તાડાત'કના ઉદ્ધાર કરવા જ્યારે યુધ્ધે જતા ત્યારે વીરબાળા પણુ કાઠીયાવાડી ઘેાડી ઉપર સ્વાર થઈ પાતાના પિતાની સાથે યુદ્ધમાં જતી હતી. તેનું પરાક્રમ અને ખહાદુરી જોઇને મેટા મેટા વીશ પણ પેાતાના મસ્તક નમાવતાં હતાં. અનેક મુસલમાને તેના તીક્ષ્ણ માણુના ભેળ થયા હતા. ધીમે ધીમે સમસ્ત રાજસ્થાનમાં આ માળાની વીરતા પ્રસરી ગઈ. અનેક રાજપુતાને આ વિરમાળા પ્રાપ્ત કરવાની અભિલાષા ઉત્પન્ન થઈ, પણ શૂરથાનની ભીષણ પ્રતિજ્ઞા સાંભળી મધા રાજપુતા હતાસ થયા. રાય શૂરથાને પ્રતિજ્ઞા કરી હતી કે “જે તેાડાતક મુસલમાનેાના હાથમાં છે તેના જે કાઈ ઉદ્ધાર કરશે તેના વિવાહ રાજકુમારી તારાની સાથે કરવામાં આવશે.” આ વાત સાંભળી કુમાર જયમલ્લ પેકનેારમાં આવ્યા ને તારાના હાથની માંગણી કરી, પરંતુ વીરમાળા તારાએ અભિમાનથી કહી દીધું કે “ પ્રથમ તાડાતકના ઉદ્ધાર કરા, પછી મારા હાથની માંગણી કરા.” જયમલ્લે આ વાતના સ્વીકાર કર્યાં, પરંતુ જયમલ્લ તારાકુલારીના રૂપ ઉપર મેાહિત થયા હતા જેથી તેણે પ્રતિજ્ઞા પુરી કરવા અગાઉજ તેના હાથની માંગણી કરી તેથી શૂરથાન તેના ઉપર ક્રોધિત થયા. તે જયમલ્કે આ કુકર્મ કર્યું છે, એમ માની જયમલ્લના વધ કર્યા. જયમલ્લનુ મૃત્યુ થયું ત્યારે સગકુમાર ગુપ્ત વેષમાં રહેતા હતા, પૃથ્વીશજ પણ આ સમયે દેશનિકાલની સજા ભેળવતા હતા. રાણાની ઈચ્છા જયમલ્લને જ ઉત્તરાધિકારી નિમવાની હતી. પરંતુ દુર્ભાગ્યે શૂરધાનના હાથે જયમલ્લનું મૃત્યું થયું. પણ રાણા રાયમલ્લે સાફ કીધું કે તેને તેના કુકર્મ ના બદલે જરૂર મળી ચુકયેા છે.' પરંતુ ન્યાયી રાહ્યા આટલું એલી બેસી ન રહ્યો પણ તે સાલકી સરદારને બેઢનારના પ્રદેશ પારિતાષિક તરીકે આપી દીધેા.
પૃથ્વીરાજના યશ સારા દેશમાં પ્રસરી રહ્યો અને રાતે સ્વમાન સહિત ચિત્તોડ આવ્યા જાણી, તારાકુમારીના આનંદના પાર રહ્યો નહીં. પૃથ્વીરાજે પણ તારાકુમારીના રૂપ અને ગુણની પ્રશંસા સાંભળી હતી, તારાકુમારી .પણ પૃથ્વીરાજને પેાતાના પ્રાણનાથ તરીકે રવીકારવાની અભિલાષા કરતી હતી અને તે મનમાં તેમના જ નામના જાપ કર્યા કરતી. પૃથ્વીરાજને પણ તારાકુમારી પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા ઉત્પન્ન થઈ. અને પેાતાની પ્રાણેશ્વરીના દન માટે પાતે એઢનાર પધાર્યાં. રાય શૂરસ્થાને અત્યંત આદરપૂર્વક તેનું સન્માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com