________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
ઔર ગઝેબે કપદ્યિા રચી. અને મહારાણાની સાથે સંધિ કરવા વાતચીત કરી. આ ખાજી પોતે લશ્કરની તૈયારી કરવા લાગ્યા. મહારાણા તરફથી પણ મહારાણાના કાકા શુરસિંહ અને નરહર ભટે સંધી કરી. પરંતુ દુ:ખની વાત તે એ છે કે સધી પત્રમાં જયા વેરા માટે કોઈ પણ જાતના ઉલ્લેખ નથી, તેમજ નામ પણ સંધી પત્રમાં આવ્યુ' નથી. કેવળ એટલું જ લખવામાં આવ્યુ હતું કે રાણા રાજસિંહને ચિત્તોડના પ્રદેશ પાછા આપી દેવા, આ કાર્ય રાણા રાજસિંહના ઉત્તરાધિકારી જયસિંહૈં રાણાના વખતમાં અનેલુ હતુ. તેથી તેના ઉલ્લેખ કરવા ઉચીત નથી. આ પ્રમાણે રાણા રાજસિહું ક્ષત્રિય શિરામણી તરીકે જ પાતે પેાતાનું જીવન ગાળવા લાગ્યા. અને હિન્દુઓની સેવા અથાગ કરી. વળી જીમી ઓરંગઝખ જેવા માદશાહને અનેક વખત યુદ્ધમાં હરાવીને પાછા કાઢયા હતા. આવી અનેક શૂરવીરતાભરી જીંદગી ગુજારતા તેઓશ્રી આ સ'સારના સદાને માટે ત્યાગ કરી ચાલ્યા ગયા.
૧૩૦
રાણા રાજસિંહનું શરીર અતિશય ઘાથી જખમી બન્યું હતું. અને શરીર અગડવા લાગ્યું. સંવત ૧૭૩૭ ઈ. સ. ૧૬૮૧ ની સાલમાં આ ભયંકર રોગની પીડામાંથી સદાને માટે મૂક્ત થઈ પેાતાના પુર્વજોને મળવા વીંચરી ગયા.
મહારાણાશ્રી પોતે ધામીક વિચારવાળા હતા. તેમજ તેમના મહામંત્રી વીર યાળશાહ પણ બુદ્ધિશાળી હતા. તેથી જ તે તેમની સલાહને માન આપતા હતા અને દરેક ધર્મ કરતાં તેમને “ જૈન ધમ” પર અડગ શ્રદ્ધા હતી.
મહારાણા રાજસિંહને કવિએ પ્રત્યે કેટલું માન હતું તે નિચે વાંચવાથી સમજી શકાશે. પોતે કવિતા મનાવી જાણતા હતા. તેમની કવિતા મનાવવાની શક્તિ કેટલી હતી તે નિચેના છપ્પાથી સમજી શકાશે. નિચે લખવામાં આવેલા છપેા રાજસમુદ્ર ના તળાવની પાળ ઉપર અથવા મહેલના ગામની પૂર્વ દિશા તરફ મુકવામાં આવેલ છે. જે હાલ પણ મેાજુદ છે. પરંતુ તે ચે!કખા અક્ષરે વાંચી શકાતા નથી.
દોહરા
કહાં રામ કહાં લખણુ, નામ રહીયાં રામાયણ, કાં કૃષ્ણે ખલદેવ, પ્રગટ ભાગાત પૂરાયજી, વાલ્મીક સુક વ્યાસ, કથા કવિતા તે કરતા, કુણ સર્પ દેવતા, ધ્યાન મને કવણું ધરતા, જગ અમર નામ ચાહા શકે, સૂર્ણા સજીવન આખરાં, રાજસ કહે જગ રાસે, પૂજો પાંવ કવિ સરા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૪
www.umaragyanbhandar.com