________________
૧૮૩૭
મહારાણા શ્રી અમરસિ’હુ
રહેતા આવ્યા છે. આથી તે રાજાના અત્યાચાર સહન કરીને પણ તેમને માટે પ્રાણાપણુ કરતા હતા, ખારતવાસીઓની રાજ્યભક્તિ અકબર સારી પેઠે સમજી ગયા હતા. જહાંગીર અને શાહજહાં અકબરની જ નીતી પ્રમાણે ચાલતા હતા. પરંતુ દુરાચારી ઔરંગઝેબ હિંદુઓની રાજભક્તિને મહિમા સમજ્યા નહીં તે હિંદુઓની રાજભક્તિ અને ઉદારતાના અવળા અર્થ કરતાં હતા કે હિંદુઓ મારા પ્રચંડ ખળથી ભયભીત થઈને મારા શરણે આવે છે. તેણે હિંદુઓની રાજભક્તિની આવેા શૈાચનીય મદલે આપ્યા. જો ઓરંગઝેબની ઈચ્છા હાત તા તે સુગમતાથી પેાતાના પૂર્વજોની શ્રેષ્ટ નીતી ગ્રહણ કરી હિંદુઓની ઉચ્ચ રાજભક્તિ અને ઉદારતાના કિચીત મદલા આપી શક્ત, પરતું તેને તેમન કરતાં પરમવિશ્વાસુ અને પરમ રાજભક્તો રાજપૂતા સાથે પશું સમાન આચરણુ કર્યું, અને અયાગ્ય જજીઆવેશ સ્થાપિત કરી તેમની રાજભક્તિના અનાદર કર્યો. આ અનિર્તિ ભરેલેા જજીઆવેરાની સ્થાપના થવાથી જ મેગલ સામ્રાજ્ય ના નાશ થયા હતા. જો ઔરંગઝેમ પેાતાના પૂર્વજોની શ્રેષ્ટ નીતિ અનુસાર ચાલી આ ધૃńિત મુંડકર જજીઆવેશ સ્થાપિત ન કરત અને હિંદુઓ પર કઠાર અત્યાચાર ન કરત તા માગલ સામ્રાજ્યનું અધ:પતન આટલું શીઘ્ર થાત નહીં દુરાચારી ઔરંગઝેબના સર્વ હિંદુઓને ખળાત્કારે મુસલમાન કરવાનો અભિલાષા હતી. પરંતુ રાજપૂત કેશરી રાજસિ ંહના પ્રચંડ પરાક્રમ આગળ તેની આ દુષ્ટ ભાવના પૂર્ણ થઈ નહીં. પરંતુ તેના અવસાન પછી તેને હિંદુઆતે બળાત્કારે મુસલમાન કરવા માંડચા અને જજીઆ વેરામાંથી કાઇ પણ હિંદુ મુક્ત થઈ શકયા નહીં.
ઓરંગઝેબ હિંદુઓના કટ્ટો દુશ્મન હતા તેના જીવનની પ્રત્યેક ઘટના આ કથનની સત્યથી સિદ્ધ કરે છે. જે હિંદુ પોતાના ધર્મ છેાડી મુસલમાન થતા તેને દુરાચારી ઔરંગઝેમ માન સહીત આસન આપતા આમાંનું એક ધર્મભ્રષ્ટ માજીસનું વૃત્તાંત અહીંયાં લખીશું આ વૃત્તાંત વાંચવાથી સ્પષ્ટ રીતે સિદ્ધ થશે આવા ધર્મભ્રષ્ટ માણુસાને આશરો આપી ઔરંગઝેબે પેાતાના જ પગમાં કુહાડી મારી હતી. આ અવિચારી કૃત્યથી જે વિસ્મય કુળની ઉત્પત્તિ થઈ તે કુળના વંશજોને ચિરકાળ પર્યન્ત ભાગવવું પડયું. આથી મેગલ સામ્રાજ્યના વંશના માર્ગ સાફ્ થઈ ગયા હતા.
સીસેાદીયા કુળની હલકી શાખામાં રાવગેાપાલ નામના રાજપૂત એક થઈ ગયા હતા તે ચંબલ નદીના તટ પર આવેલા રામપુર રાજ્યના રાજા હતા ને મહારાણુ ના માંડલીક હતા. એક વખત રાગેાપાલ પેાતાની પ્રચંડ સેનાને લઈ દક્ષિણુમાં યુદ્ધ કરવા ગયા ત્યારે પેાતાના રાજ્યને કારોખાર પાતાના જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com