________________
२३८
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મમલિદાન
વખતે મહારાણા અને વિજયસિંહને કરાર થયા જેમાં ઘણી જાતની શરત કરવામાં આવી હતી. આવી રીતે ભાવીની અજબ ઘટનાથી જ દરેક વસ્તુનુ પરિવન થાય છે. એકજ દુષ્ટ માણસના દુરાચારથી રાણા ઉરિસ’હું અકાળ મૃત્યુ પામ્યા નહેાત તેા અવશ્ય મેવાડના થાડા ઘણેા પણ ઉદ્ધાર કરી શકત પરંતુ વિધી આગળ ભલભલા મેાટાઓનું કાંઇ પણ ચાલતું નથી. પણ સતીના શ્રાપથી અગર કુદરતના કાપથી અજીતના હાથે રાણાજીના વધ થયા જેથી તેના પિતા તેના ઉપર બહુજ ગુસ્સે થયા અને જ્યાં સુધી પેાતે જીવ્યા ત્યાં સુધી પુત્રનું માં જોયું નહિ. રાણાજીના સરદારી આવી ભયંકર ઘટનાના સમાચાર સાંળળતાની સાથે જ મભિત થઈ ચારે તરફ તમામ વસ્તુએ મૂકી નાસવા લાગ્યા.
લાક કથા એવી છે કે ખુદીરાજાના પુત્રે મેવાડના સરદારાના કહેવાથી આ કાર્ય કર્યું હતું, કારણ કે મેવાડના સરદારા અરિસિંહ (ઉસિંહ) પ્રત્યે કિંચીત પણ સ્નેહ ધરાવતા નહેાતા આ વાત પ્રથમ જણાવી ગયા છીએ તેમ રાણા ઉરસિંહું આ વાત સ્પષ્ટ સમજતા હતા.
સાલુમ્બ્રાના સરદારના પિતાજીએ મહારાણાજીના માટે પેાતાના પ્રાણ અર્પણ કરેલા હતે. તેના ઉપરજ રાણાને શંકા જવાથી પેાતાની પાસે ખેાલાવ્યે અને કહ્યું કે “ તમે મ્હારા રાજ્યની હદપાર ચાલ્યા જાઓ, જો મારી આજ્ઞાના અમલ નહીં કરી તે તમારા શિરચ્છેદ કરવામાં આવશે.” જ્યારે કાળુ પુછવામાં આવ્યું ત્યારે કારણ બતાવવાની ના પાડી. જેથી પાતે ચાલ્યા ગયા. પણ જતાં જતાં કહેલું કે ‘ આ શિક્ષા મને આપવાથી આપને અને આપના પરિવારને ઘણું જ નુકસાન થશે ' તેથી જ સરદારને શ્રાપ સફળ અને શોધ્રજ થયા કે રાણાના વધ થયા આવા અનેક કારણેા મળી આવે છે.
મેવાડની સીમા પર ‘ખિલૌતા’ નામનું એક નાનું ગામ છે, આ ગામ મેવાડના અધિકારમાં હતુ' પણ મુન્દ્રી રાજાએ બળપૂર્વક તે ગામ ઉપર પાતાના અધિકાર સ્થાપીત કર્યા હતા આ વાતથી જ ઝઘડાઓના મૂળ રોપાયાં હતાં. આ એ કારણેાને લઈને જ મહારાણાના વધ થયેા હાય તેમ લાગે છે.
જ્યારે મહારાણાના વધ થયેા ત્યારે બધા સરદ્વારા કાયરતા બતાવી નાસી ગયા. ફક્ત મહારાણાશ્રીની એક ઉપપત્નિ શમની પાસે રહી, આ ઉપપત્નિએજ મહારાણાની મરણક્રિયાના સામાન મંગાવી અગ્નિદાહ માટે ચંદનાદિની ચીતા કરવાની આજ્ઞા આપી. ચીતા તૈયાર થઇ એટલે રાણાના મૃતદેહ પેાતાની ગેાદમાં લઈ ઉપપત્નિ ચીતા ઉપર બેઠી અને રાણાજીના મુનીને ભયંકર શ્રાપ āતી ગઈ કે “હું! વનસ્પતિ, તમા ચાહ્યો છે, જે કેાઈ માણસે પેાતાના સ્વાર્થ સાધવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com