________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન (૬) ભવેતામ્બરી, ગણધરના વિના મહાવીરની કંઈ વાણી વ્યર્થ ગઈ કહે છે
પરંતુ દિગંમ્બરી નથી ગઈ બતાવે છે. (૭) તામ્બરી કહે છે કે મહાવીરને બ્રાહ્મણના ગર્ભમાંથી બદલી
ત્રીશલારાણીના ગર્ભમાં લાવ્યા. પરંતુ દિગંમ્બરી કહે છે કે તે
પ્રારંભથીજ રાણીના ગર્ભમાં હતા. (૮) વેતામ્બરી આદિનાથને ગલીઆ કહે છે. અને દિગંમ્બરી
નથી કહેતા. (૯) વેતામ્બરી આદિનાથના માટે વિધવાના ઘરમાં રાખ્યાનું કહે
છે. પરંતુ દિગંમ્બરી એને જુહુ કહે છે. (૧) વેતામ્બરી બે તીર્થકરને અવિવાહિત માને છે અને દિગંમ્બરી પાંચ
ને માને છે. (૧૧) વેતામ્બરી કેવળ જ્ઞાનીને સામાન્ય જ્ઞાનીના પ્રણામ કરવાનું માને
છે, દિગંમ્બરી માનતા નથી (૧૨) શ્વેતામ્બરી કેવળ જ્ઞાનીને છીંક થાય છે માને છે. પણ દિગંબરી
માનતા નથી. (૧) ભવેતામ્બરી ગૌતમને ત્રિદંડી તાપસીની પાસે ગયા કહે છે. પણ - દિગંમ્બરી કહેતા નથી. (૧૪) શ્વેતામ્બરી સ્ત્રીને મોક્ષ હેવાનું માને છે, દિગમ્બરી માનતા નથી. (૧૫) ભવેતામ્બરી ૧૯ મા તીર્થકરને મલૂિકુંવરી કહીને સ્ત્રી સ્વરૂપ માને
છે. અને દિગંમ્બરી મલ્લિનાથ કહી પુરૂષ માને છે. (૧૬) “વેતાંબરી જુગલીઆને દેવ હરી ગયા કહે છે, પરંતુ દિગંમ્મરીને
એના ઉપર વિશ્વાસ નથી.
ઇત્યાદિ રીતે ૮૪ બેલેના અંતર છેઅમે આ વિષયમાં વિસ્તાર બહ થવાથી લખી નથી. (વીરવિદ મા ૧ લા પૃષ્ટ ૧૪૫ થી ૧૪૬ સુધી) (૭) મેવાડમાં જેનું મોટું તીર્થસ્થાન ઉદયપુરથી ૧૬ ગાઉ દક્ષિણ બેખાડાની
સડક પર ધૂલવા ગામમાં કષભદેવનું મંદિર છે. તેને વેદાસ્નાયી અને જૈન બેઉ માને છે. આ મૂર્તિને વેદાસ્નાયી લેક વિષ્ણુના દશા અવતાર સમજીને પિતાના ધર્મને અનુસરીને અને જૈન લોક તીર્થકર સમજીને પિતાના ધર્મને અનુસરીને પુજે છે. અહીંયાં કલકત્તા મુંબઈ મદ્રાસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com