Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya

View full book text
Previous | Next

Page 447
________________ પ્રખ્યાત જાતિય ૭૫ shrine, whilst others offer saffron upon pillars upon which are 8 upposed impressions of the feet of the god. All the rulers in · Rajputana send gifts to Rishabdalh-Saffron, Jewels, money and in return receive the high priest’s blessing. · [ Abridged from the Times ] પ્રખ્યાત બહષભદેવ શ્રી મંદિરના ભવ્ય દરવાજા ઉપર એક જુના વખતનું નોબતખાનું છે આ ભવ્ય દેરાસરની અંદર જુદી જુદી દેરીઓ હાર બંધ આવેલી છે દરકમાં તીર્થકર ભગવાનની મૂર્તિઓ છે. મુખ્ય પ્રતિમાજ શ્રી ઋષભદેવ ભગવાનની ભવ્ય પ્રતિમા મંદીના વચલા ભાગમાં છે મંદિરના બારણા ઉપર ચઢીના પતરા જડેલ હોવાથી તેના પ્રતિબિંબને લીધે બીજા ભાગમાંથી તેના દર્શન થઈ શકતા નથી, દરેક પૂનમને દિવસે દેઢ લાખ રુપિયાની ઝવેરાતના આભૂષણ પ્રતિમાજીને ચડાવવામાં આવે છે. પૂજામાં સોના ચાંદીના વાસણ ઉપયોગમાં લેવાય છે, હંમેશાં યાત્રાળુઓ દરક પ્રતિમાને પગે લાગે છે અને કેટલાક થાંભલા ઉપર રહેલ દેવ દેવીની પ્રતિમાને કેસર ચઢાવે છે. રાજપુતાનાના તમામ રાજાએ તે દિવસે શ્રી ઋષભદેવ ભગવાનને કેસર-જવાહી૨ વિગેરઉત્તમ વસ્તુઓ પૂજામાં મોકલે છે. અને તેના બદલામાં શુભાશિષ મેળવે છે. Extract from the Imperial Gazetteer of India. Vol. XXI (New edition 1908 ) Page 168-198 The Principal image is of black marble and in a sitting pasture about three feet in hight It is said to hove been brought from Gujrat towalds the end of the thirteenth centuary. Hindus as well as the Jains, the latter as one of the twentyfour Tirthankers or hierachhs of Jainism the Bhils call him kalaji, from the colour of the image and have great faith in him. Another name is Kesaryaji from the Saffran (Kesar) with which pilgrims Besmere the Idol. Every vatary is entitled to wash off the paste applied by a previous worshipper, and in this way saffron worth thousand of rupees is offered to the god annually. મૂખ્ય મૂર્તિ કાળા આરસની ત્રણ ફૂટ ઉંચી ધ્યાનસ્થ અવસ્થામાં છે. આ મૂતિ તેરમા સેંકડાના અંતમાં ગુજરાતના કોઈપણ ભાગમાંથી લાવવામાં આવી છે. હિંદુઓ તેમજ જેનો આ મૂર્તિની પૂજા કરે છે. જેનો વીસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480