________________
ચીફટ (ચિત્તોડનો) બુહો યા મિમરૂષિને પરિચય
૩૮૯ પાળે રમવા માટે આવેલા હતા, તે વખતે રૂષિજીને જોતાં કરાંએ બોલી ઉઠયા કે આ તે વળી કઈ જાતનું ધબડેધીગ ઊભુ છે એટલેથી; તે બાળકો સંતોષ ન પામ્યા, અને ચન્ટી મુટી ઈટ પથરા વતી. રૂષિજીને કષ્ટ આપવા માંડયા, અને મારવા લાગ્યા. છતાં પણ રૂષિજી જરા પણ ક્રોધ લાવ્યા સિવાય પિતે પિતાના ધ્યાનમાં મશગુલ હતા. તે વખતે રૂષિને ઓટલે બધે ઉપસર્ગ થતો જોઈ તળાવના અધિષ્ઠાયક દેવે, ક્રોધમાં આવી તમામ છોકરાંઓને બાંધ્યા. અને છોકરાંઓના મેં માંથી લેહી વહેવા માંડયું તેઓ બધા જમીન ઉપર આલેટવા લાગ્યા. છોકરાંઓના મા-બાપ શોધતાં શોધતા ત્યાં આવ્યા.
કોએ જાયયું કે રૂષિને સતાવવાથી, રૂષિજીએ આમ કર્યું છે, તે વખતે તમામ આવેલા લોકો રૂષિજીના ચમાં પડયા. ઘણુ કાલાવાલા કર્યો ગુરૂદેવ, દયા કરે, છોરૂ કરૂ થાય પણ માવતરથી આમ ન થવાય કૃપા કરે, ગુરૂદેવ, ક્ષમા કરો. જ્યારે ગુરૂ ધ્યાનમાંથી મુક્ત થયા તે વખતે દેવતા બાળ કના શરીરમાં આવી કહેવા લાગ્યો કે આ બધું ગુરૂદેવને પીડા થતી જોઈ મેં કર્યું છે. હવે જે રૂષિજીના ચરણનું જળ છાંટવામાં આવે તે, બધા છોકરાંએ બંધનમાંથી મુક્ત થઈ શકશે ને પછી દેવના કહેવા પ્રમાણે ગુરૂના ચરણનું પાણી છાંટવામાં આવ્યું. અને બાળકો બધા બંધનમાંથી મુક્ત થયા. આવેલા લોકોએ જ્યારે ગુરૂદેવના ચણું આગળ ઘણુંજ દ્રવ્ય મુકયું છતાં રૂષિએ જ્યારે દ્રવ્ય ન લીધું ત્યારે તે બધુ દ્રવ્ય જીર્ણોદ્ધાર ના કાર્યમાં વાપ૨વામાં આવ્યું આવખતે લોકોએ જે કર્યું તે રૂષીજીએ સહન કર્યું. માટે કેએ બહાં રૂષિનું નામ બદલી ખીમરૂષિ પાડયું.
અર્થાત્ સૌ કોઈ ષિમરૂષિ (મર્ષિ ક્ષમારૂષિ) કહી બોલાવવા લાગ્યાં. રાસામાં પણ લખ્યું છે કે
નોધદીપવિ, કવિએ, સં ૧૮૭૭માં સૂરતમાં બનાવેલા, સેહમ કુલ રત્ન પટ્ટા. વલી; રાસ કે જેની પ્રતિ કવિએ તે સં. ૧૮૭૭ના વૈશાખ સુદ ત્રીજ ને રવિવારે લખી છે. તેની અંદર લખ્યું છે. કે
બુહા. કિન્નરસી વલી, ખીમરૂષિ મુનિરાજ
જશભદ્ર ચેથા સહુ, ગુરભાઈ સુખ સાજ આ પદમાં બોટા, કિન્નરૂષિ, વિમરૂષિ અને યશભદ્ર, આ ચારેને ગુરૂભાઈ તરીકે વર્ણવ્યા છે, પરંતુ તે બરાબર નથી, કારણ કે બાહા અને વિમરૂષિ એકજ છે, પણ તે યશોભદ્રના ગુરૂભાઈ નહિ પણ શિષ્ય થાય છે.
કિન્નષિને પણ યશોભદ્રના ગુરભાઈ ગણુવ્યા છે. પરંતુ આ રાસમાં આપેલા, વૃતાંત ઉપરથી, સ્પષ્ટ સમજાય છે કે કિન્નરૂષિએ, વિમરૂષિ પાસે જ દીક્ષા લીધી હતી, તેથી યશોભદ્રના ગુરૂભાઈ હોવાનું એક પણ પ્રમાણ મળતુ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com