Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya

View full book text
Previous | Next

Page 477
________________ ચિત્તોડના જીર્ણોદ્ધાર. ગુરૂદેવ શ્રી વિજયનિતિસૂરીશ્વર શ્રીના હૃદયની પવિત્ર ભાવના મેવાડ પ્રત્યેની હતી. સંવત ૧૯૯૦ ની સાલમાં ગુરૂદેવ ગૂજરાત કાઠીયાવાડના જૈન તિર્થંના ઉદ્ધાર કરી, મારવાડ અને મેવાડના પંથે ચડયા. તેઓ શ્રીના સાત્વીક અને પ્રેમાળ સ્વભાવ વડે જ્યાં જ્યાં પાતે પધાર્યા ત્યાં ત્યાં પેાતાની બનતી તમામ શક્તિ શાશનના કલ્યાણ અર્થે ઉપયોગ કરી, જૈન સમાજમાં નવ ચેતન લાવતા હતા. મેવાડની ભૂમિપર જ્યારે ગુરૂદેવનાં પુનીત પગલાં થયાં, ત્યારે મેવાડના જૈન મ ંદિરાની સ્થિતિ, તેમજ જૈન સમાજની સ્થિતિથી, ગુરૂદેવના મનને ઘણા આમાત વાગ્યે. અને મનમાં નિશ્ચય કર્યો કે ગમે તેવાં કષ્ટ સહેવાં પડે તા પશુ મારી તમામ શક્તિઓના ઉપયોગ કરી, મારે મેવાડના જૈન સમાજની તેમજ જૈન પુરાતન અપૂર્વ શિલ્પકળાના નમુનેદાર દિાની સપૂર્ણ સ્થિતિ સુધારવી. આ નિશ્ચયથી ગુરૂતૅને મેવાડના, ઘણા ખશ ગામ અને શહેરામાં, વિહાર કરી, અતિશય કષ્ટ સહન કરી, પાતે પાતાના હૃદયની ભાવનાના વિકાશ કરવા શરૂ ક્યોં. જ્યારે ઉદયપુરમાં છુરૂદેવ લગભગ તેર ચાદ વરસ ઉપર ચામસુ હતા, તે વખતે પાતે મેવાડના કાર્યની શરૂઆતની હીલચાલ નક્કી કરી સાથે સાથે રૂદેવ જ્યારે ચિત્તોડ પધાર્યા, તે વખતે સૂર્યવંશી મહારાણાના અજોડ કો ચિત્તોડના જોતાં, અને તેના ઉ૫૨ કર્માંશાહ શૃંગાર ચવરી, સત્તાવીશ દહેરીનુ દેરાસર, નાના પૂર્વ કિર્તિસ્થ વગેરની રચના જોતાં, અને સાથે સાથે તે મદિરાની અવ્યવસ્થિત સ્થિતિ જોતાં, ગુરૂદેવની આંખમાં અશ્રષાશ વહેવા માંડી. અને મનમાં વિચારવા લાગ્યા કે શું વિર ભામાશાહની પવિત્ર ભૂમિ. મહામંત્રી દાળશાહની અપૂર્વ કિર્તિ, અને મહારાણા પ્રતાપની રાજ્યધાની ગણાતી મેવાડની શું આવી દુર્દશા તેજ વખતે પોતે નિશ્ચય કરી, પ્રતિજ્ઞા કરી. કે મારે ગમે તે લાગે ચિત્તોડનાં જૈન મદિરાના ઉદ્ધાર કરાવવા. એ ખાળ બ્રહ્મચારી સાચા સંતે શાશનના નાયકા પાસે ટેલ પાડી. અને અને પશુ પત્ર લખ્યો. તેમાં એટલું જ લખ્યું કે ભાઈ જીવનમાં સેવા જ કરવી હાય, અને ખાનપાન અને માનપાનના માહુ ન હોય તા, તું મારા પત્ર વાંચીને તરત ઉદેપુર આવ ગુરૂદેવના વચનનું માન રાખી, હું ગયા. માશથી ખની થી તેટલા પ્રચાર કરી, જૈન સમાજમાં જાગૃતી આણી. ઉદયપુરના જૈન અંગ્રેસશ શેઠ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480