________________
સૂર્યવંશી, કૂળભૂષણ નેકનામદાર શ્ચિમંત મહારાણા શ્રી વિજયદેવજી સાહેબ બહાદુર
(સંસ્થાન-ધરમપુર)
જેઓ નામદારશ્રીએ મારા સાહિત્યના કાર્યમાં હંમેશના માટે ઉદારતા બતાવી છે. અને પોતે પણ સાહિત્યપ્રેમી અને ઇતિહાસિક ભાવનાવાળા હોવાથી આ મારા ઈતિહાસિક કાર્યમાં મને અપૂર્વ ઉત્સાહ આપી મારા કાર્યને વેગવંતુ બનાવ્યું છે અને મારા પ્રત્યે હમેશાં વાત્સલ્ય પ્રેમ ધરાવી મને આભારી કર્યો છે.
લી. આપને બાળક ભેગીલાલ રાજકવિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com