Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya
View full book text
________________
મેવાડના અણમેલ જવાહર યાને આત્મમલીન
મને રામનગરના રાજવી, ચાર સંસ્થાન ઘરમપુરને ઈતિહાસ વાંચવામાં આવતા મારા પરમ પડીલ વિદ્વાનવર્ય પાઠક બાળક રામ હરી નારાયણ ઘણું જ યાદ આવ્યા કારણું કે ઉપરોકત ગ્રંથના સંશોધક અને લેખક હતા. તેઓ વૃદ્ધ છતાં હંમેશાં બાળક જ્યા સ્વભાવના આનંદી હતા. પરમાત્મા તેઓશ્રી પોતાના જીવનની સુવાસના સુંદર પુષ્પોની વાટીકા મુકી, પિતે આ લેક મુકી; પરક સીધાવા છે. પરમાતમા તે પવિત્ર આત્માને હંમેશાં શાંતિ બક્ષે અર્પે.
લો. આપને ગીલાલ રતનચંદ રાજકવી
ધરમપુર સ્ટેટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480